SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 304 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद નથી” આ અમારી પ્રતિજ્ઞા પક્ષ છે. “શાસ્ત્રોક્ત ગુણોથી રહિત હોવાથી” એ પ્રતિજ્ઞાનો હેતુ છે. સુવર્ણની જેમ એ દૃષ્ટાંત છે. ટીકાર્થ:- સત્યુત્ત| '= શાસ્ત્રોક્ત ગુણવાળો ‘સહૂિ= ભાવ સાધુ છે. "UT સેસ'= એ સિવાયનો અર્થાતુ ગુણોથી રહિત એ સાધુ નથી. ''= આ પ્રમાણે ''= અમારી ‘પUT'= વિધિ અને નિષેધ બંને સ્વરૂપ પ્રતિજ્ઞા= પક્ષ છે. અર્થાત્ વિધિ= ગુણવાળો હોય તે સાધુ છે. પ્રતિષેધ= ગુણ વગરનો હોય તે સાધુ નથી. ‘રૂ= આ પ્રતિજ્ઞામાં ‘દે'= હેતુ છે ‘મનુત્તા'= નિર્ગુણ હોવાથી. આ પ્રતિષેધ વાક્યનો હેતુ છે.- વિધિવાક્યનો ‘સTUત્રિી'= “ગુણયુક્ત હોવાથી’ એ પ્રમાણે હેતુ આક્ષિપ્ત થયેલો ‘જો'= જાણવો. ‘રિહંતો પુ'= દૃષ્ટાંત વળી ‘સુવઇur a'= “કૃત્રિમ સુવર્ણની જેમ'- આ પ્રતિષેધ વાક્યનું દૃષ્ટાંત છે. ‘તાત્ત્વિક સુવર્ણની જેમ' એ વિધિવાક્યનું દૃષ્ટાંત છે. / 675 1431. સુવર્ણના ગુણોનું વર્ણન કરે છેઃ विसघाइ 1 रसायण 2 मंगलट्ठ 3 विणीए 4 पयाहिणावत्ते / गरुए 6 अडज्झ 7 कुत्थे 8 अट्ठ सुवण्णे गुणा होति // 676 // 14/32 છાયાઃ- વિષપાતી-રીયન-મફત્નાર્થ-વિનીત પ્રક્ષવર્તમ્ | गुरुकमदाह्यमकुत्स्यमष्टौ सुवर्णे गुणाः भवन्ति // 32 // ગાથાર્થ :- (1) સુવર્ણ ઝેરનો નાશ કરે છે, (2) રસાયન છે, (3) મંગલને કરનાર છે. (4) તેને વાળીને તેનો ઘાટ ઘડી શકાય એવું વિનીત છે. (5) પ્રદક્ષિણાવર્ત છે. (6) ભારે છે. (7) અગ્નિમાં બળતું નથી. અને (8) કોહવાતું-સડતું નથી. સુવર્ણના આ આઠ ગુણો છે. ટીકાર્થ :- 2 ‘વિસધારૂ'= ઝેરનો નાશ કરવાના સ્વભાવવાળું, 2 રસીયUT'= વૃદ્ધાવસ્થાને અટકાવનાર રસાયન છે. 3 “HIટ્ટ= મંગળને કરનારું છે. 4 ‘વિઘણ'= વિનીત છે અર્થાત્ મૃદુ હોવાથી તેમાંથી કડા, કુંડળ, હાર વગેરેના ઘાટ ઘડી શકાય એમ સહેલાઈથી વાળી શકાય છે. હું ‘પયાદિવ'= અગ્નિના તાપથી પૂર્વ આદિ દિશાના ક્રમે જમણી તરફ ગોળ ગોળ ફરે છે. 6 અરુણ'= સારયુક્ત હોવાથી ભારે છે. પોલું સાર વગરનું નથી. 7 “મા '= અગ્નિ વડે તે શુદ્ધ થાય છે. કહ્યું છે કે- “સુવર્ણ અગ્નિમાં બળતું નથી કે નાશ પામતું નથી. 8 ' ત્યે'= બીજા દ્રવ્યોની જેમ તે સડતું કે બગડતું નથી. ‘કટ્ટ'= આઠ “સુવાળો મુI હાંતિ'= સુવર્ણના ગુણો છે. તેના સ્વરૂપની સાથે તે જોડાયેલા જ છે. તેનામાં તે હંમેશા હોય જ છે. || 676 / 14/32 ભાવસાધુમાં દૃષ્ટાન્તભૂત સુવર્ણના સંદેશ જ ગુણો હોય છે તે કહે છેઃ इय मोहविसं घायइ, सिवोवएसा रसायणं होति / गुणओ य मंगलटुं, कुणति विणीओ य जोग्गो त्ति // 677 // 14/33 છાયા :- ત્તિ મોદવિષે વાતતિ શિવોપદેશાત્ રસાયને મવતિ | गुणतश्च मङ्गलार्थं करोति विनीतश्च योग्य इति // 33 // मग्गणुसारि पयाहिण, गंभीरो गरुयओ तहा होइ। कोहग्गिणा अडज्झो, अकुत्थ सइ सीलभावेणं // 678 // 14/34
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy