________________ 302 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છાયા :- પરમપુરોશ મનપાનાજ્ઞાથી ગુન્ તથૈવ રોષ | मोक्षार्थी प्रतिपद्य भावेन इदं विशुद्धेन // 26 // विहिताणुट्ठाणपरो, सत्तऽणुरूवमियरं पि संधंतो। अण्णत्थ अणुवओगा,खवयंतो कम्मदोसे वि॥६७१॥१४/२७ છાયા :- વિહિતાનુEાનપર: રાજ્યગુરૂપમતરપિ સન્થયન્ | अन्यत्र अनुपयोगात् क्षपयन् कर्मदोषानपि // 27 // सव्वत्थ णिरभिसंगो, आणामेत्तंमि सव्वहा जुत्तो। एगग्गमणो धणियं, तम्मि तहाऽमूढलक्खो य॥६७२॥१४/२८ છાયા - સર્વત્ર નિમિM૬ માઝામાત્રે સર્વથા યુવતઃ | एकाग्रमनाः धणियं तस्मिन् तथाऽमूढलक्षश्च // 28 // तहतइलपत्तिधारगणातगतो राहवेहगगतो वा। एयं चएइ काउं,ण उ अण्णो खुद्दसत्तो त्ति // 673 // 14/29 છાયા :- તથા તૈનપાત્રીધાર વલજ્ઞાતતિ સધાવેધવાતો વા .. एतच्छक्नोति कर्तुं न त्वन्यः क्षुद्रसत्त्व इति // 29 // ગાથાર્થ :- તેથી જે જીવ ગુરુના આજ્ઞાનુસારી ઉપદેશથી સંસારને અનંત જન્મ-જરા-મરણાદિરૂપ જાણીને અને મોક્ષને અનંત જન્મ-જરા-મરણાદિથી રહિત જાણીને સંસારથી વિરક્ત બન્યો હોય, તથા જિનાજ્ઞાની આરાધનાથી પ્રાપ્ત થતા નિર્દોષ ગુણોને અને વિરાધનાથી પ્રાપ્ત થતાં દોષોને જાણીને મોક્ષાર્થી બનવા પૂર્વક વિશુદ્ધ અધ્યવસાય વડે આ શીલાંગોને સ્વીકારીને. આગમોક્ત અનુષ્ઠાન કરવામાં યથાશક્તિ તત્પર હોય તથા જે અનુષ્ઠાનોને કરવાની શક્તિ ન હોય તેને ભાવથી કરતો હોય અર્થાતુ કરવાનો ભાવ રાખતો હોય, આગમમાં નહિ કહેલા અનુષ્ઠાનોને નહિ કરતો અર્થાત્ તે કરવાનો ભાવ પણ ન રાખતો હોય તેમજ વિહિત અનુષ્ઠાન કરવા દ્વારા રાગાદિનો ક્ષય કરતો હોય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં મમત્ત્વરહિત હોય, દરેક પ્રકારે આજ્ઞામાં જ ઉદ્યત હોય. આજ્ઞામાં જ અત્યંત એકાગ્રમનવાળો હોય, આજ્ઞામાં જ અમૂઢ લક્ષ્યવાળો હોય અર્થાત્ આજ્ઞાસંબંધી સુનિશ્ચિત બોધવાળો હોય. તથા તેલનું પાત્ર ધારણ કરનાર શ્રેષ્ઠિપુત્રની જેમ અપ્રમત્ત હોય, વળી રાધાવેધના દૃષ્ટાંતની જેમ નિશ્ચલ દૃષ્ટિવાળો હોય- આવા ગુણવાળો સાધુ જ આ અઢાર હજાર શીલાંગ યુક્ત અખંડ ચારિત્ર પાળવાને સમર્થ બને છે. બીજા અલ્પસત્ત્વવાળા જીવો તે પાળવાને સમર્થ બનતા નથી. ટીકાર્થ:- ‘તા'- તેથી ‘સ્વવપક્ષેપ'= ગુરુના ઉપદેશથી “સંસારવિરો'= સંસારથી વિરક્ત બન્યો હોય, ‘૩viતરંપારિરૂવં'= અનંત મરણાદિ સ્વરૂપ, “આદિ’ શબ્દથી જન્મ, જરા, રોગનું ગ્રહણ થાય છે. ‘વે તુ'= આ સંસારને ‘વિ '= મરણાદિથી રહિત "a'= અને મોક્ષને 'TIS'= જાણીને. || 669 // 1425