________________ 278 श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद દોષવાળા આહારથી ખરડાયેલ પાત્ર પણ રાખ વગેરેથી બરોબર સાફ કર્યા પછી ત્રણ વાર ધોઇને બરોબર સૂકાઈ ગયા પછી જ શુદ્ધ બને અને પછી તેમાં શુદ્ધ આહાર લઈ શકાય. વિશોધિકોટિ - જે દોષોથી દૂષિત આહાર, શુદ્ધ આહારમાં પડ્યા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ લઈ લીધા પછી બાકીનો આહાર શુદ્ધ બને, તે પાત્રને રાખ વગેરેથી સાફ કરવાની જરૂર નથી હોતી તે દોષો વિશોધિકોટિના છે. અવિશોધિકોટિમાં મૂળ છ કર્મ આવે છેઃ- (1) આધાકર્મ, (2) ઔદેશિક, (3) પૂતિ (4) મિશ્રજાત (5) પ્રાકૃતિકા અને (6) અધ્યવપૂરક- ઉત્તરભેદ દશ થાય છે. સમુદેશ = પાખંડીને આપવાનો સંકલ્પ, આદેશ- પાંચ શ્રમણોને આપવાનો સંકલ્પ, સમાદેશ - માત્ર જૈન મુનિઓને આપવાનો સંકલ્પ, વાવર્થિક= ગૃહસ્થ ભિક્ષાચર કે સાધુસંતો વગેરે દરેકને આપવાનો સંકલ્પ. // 610 // 1316 સોળ ઉદ્ગમદોષ કહેવાયા, હવે ઉત્પાદનાદોષને કહે છેઃ उप्पायण संपायण,णिव्वत्तण मोय होंति एगट्ठा। आहारस्सिह पगता, तीए दोसा इमे होति // 611 // 13/17 છાયા :- 3ii સમ્પના નિર્વર્તન ર મર્યાન્તિ પાથ: आहारस्येह प्रकृतास्तस्या दोषाः इमे भवन्ति // 17 // ગાથાર્થ :- ઉત્પાદન, સંપાદન અને નિર્વર્તના આ શબ્દો સમાન અર્થવાળા છે. અહીં આહારના ઉત્પાદનનો અધિકાર છે. તેના દોષો આ પ્રમાણે છે. ટીકાર્થ:- ‘૩ખાય'= ઉત્પાદન મેળવવું) “સંપાયન'= સંપાદના ‘બિત્તUT'= નિર્વના ‘મો'= નિપાતન છે. “ોતિ'= છે. ‘ટ્ટ'= એક અર્થાત્ સમાન અર્થવાળા ‘મહારસ'= આહાર સંબંધી ‘રૂ'= આ અધિકારમાં ‘પITT'= પ્રસ્તુત ‘તી'ઉત્પાદનોના ‘રોસી'= દોષો "'= હમણાં કહેવાશે તે ‘હતિ'= છે. // 611 /13/17 ઉત્પાદનના દરેક દોષોના નામનો નિર્દેશ કરે છેઃ धाती दृति णिमित्ते,आजीव वणीमगे तिगिच्छा य। कोहे माणे माया, लोभे य हवंति दस एते // 612 // 13/18 છાયા :- ધાત્રી તૂતી નિમિત્તમ્ ના નીવો વનપક્ષ: ત્ર | क्रोधः मानो माया लोभश्च भवन्ति दश एते // 18 // पुट्विपच्छासंथव, विज्जा मंते य चुण्ण जोगे य। उप्पायणयाएँ दोसा सोलसमे मूलकम्मे य // 613 // 13/19 जुग्गं / છાયા :- પૂર્વપશ્ચાત્ સંસ્તવો વિદ મન્નશ ન્યૂ યોરાશ . उत्पादनायाः दोषाः षोडश मूलकर्म च // 19 // युग्मम् / ગાથાર્થઃ- (1) ધાત્રી, (2) દૂતી, (3) નિમિત્ત, (4) આજીવ, (5) વનીપક, (6) ચિકિત્સા (7) ક્રોધ (8) માન, (9) માયા અને (10) લોભ આ દશ દોષો છે. (11) પૂર્વ-પશ્ચિાત્સસ્તવ, (12) વિદ્યા (13)