________________ 023 " , 18 ભિક્ષુપ્રતિમા પચ્ચાશક 374-395 મંગલ, પ્રતિમાકલ્પકથનપ્રતિજ્ઞા પ્રતિમાનું સ્વરૂપ અને સંખ્યાવર્ણન બાર સાધુની પ્રતિમાઓનું કાળમાન પ્રતિમાઓને સ્વીકારનાર સાધુના લક્ષણો 7-12 સાધુ અભિગ્રહવાળી મહાપ્રતિમાને સ્વીકારે ભિક્ષા, ઉપસર્ગ અને પરીષહોને સહન કરે. અપ્રમત્તપણે ઘોર સાધના કરે. 13 માસકલ્પ પૂર્ણ થતાં કરવાના વિધિનું કારણ નિરૂપણ 2. 0 0 16 નવમી પ્રતિમાનું વિવરણ 17. દશમી પ્રતિમાનું વર્ણન 18 અગિયારમી પ્રતિમાનું નિરૂપણ 19-20 બારમી પ્રતિમાનું વિવરણ પ્રતિમાકલ્પનો સ્વીકાર ગુલાઘવની વિચારણાથી રહિત છે. - પૂર્વપક્ષ ગચ્છવાસમાં ગુરુપારતન્ય વગેરે અનેક લાભોનું નિરૂપણ પ્રતિમધારીને અલ્પભોજનથી શરીરને પીડા સંગત નથી 24 પ્રતિમાકલ્પ પરમાર્થરહિત હોવાથી વિશિષ્ટ લાભનું કારણ નથી. 25 ઉત્તરપક્ષ-પ્રતિમાકલ્પ વિશિષ્ટ સાધુઓ માટે ગુરુલાઘવ વિચારણાપૂર્વકનો છે. 26-29 લૂતારોગ અને સર્પદંશના દૃષ્ટાન્ત દ્વારા પ્રતિમાકલ્પની સાર્થકતા 30 પ્રતિમાકલ્પમાં ગુરુલાઘવવિચારનું વિવરણ 31 વિપરીત કરવામાં દોષપ્રાપ્તિ 32 પ્રતિમાકલ્પમાં ગુરુલાઘવની વિચારણા ન્યાયસંગત 33-34 ગચ્છ બાધારહિત હોય તો જ પ્રતિમાકલ્પના સ્વીકારનું વિધાન 35-36 દીક્ષા પ્રદાન શ્રેષ્ઠ ઉપકાર હોવાથી પ્રતિમાકલ્પનો સ્પષ્ટ નિષેધ 37 કર્મવ્યાધિની ચિકિત્સા માટે પ્રવ્રજ્યારૂપ સાધુની અન્ય અવસ્થા અન્ય અવસ્થાજનક ક્લિષ્ટકર્મનું ક્ષપણ પ્રતિમાકલ્પથી જ શક્ય. ઉક્તહેતુથી અંત-પ્રાન્તભોજીની પીડા દીનતારહિત હોવાથી સંગત પ્રતિમધારીને કાયપીડામાં અદીનતાનું કારણ ઉપાયાન્તરથી કર્મક્ષય સંભવ છે, તો કાયપીડારૂપ પ્રતિમાકલ્પ શા માટે ? શંકાનું સમાધાન. વિરકલ્પથી જ વિચિત્રકર્મક્ષય થાય તો પ્રતિમાકલ્પસ્વીકાર અસંગત બને. પરમાર્થરહિતના દૂષણનો મતાંતરથી નિરાકરણ પ્રતિમાકલ્પ આગમોત અને યુક્તિસંગત પરસ્પર સાપેક્ષ સદાગમ અને યુક્તિ અર્થનિર્ણયનું કારણ. પ્રતિમાકલ્પના શેષવિષયોનું વર્ણન પ્રતિમાસંબંધી ઉપદેશ અભિગ્રહનું સ્વરૂપ અને કરવાનું વિધાન અભિગ્રહ ન કરવામાં દોષકથન આજ્ઞાનુસાર અભિગ્રહના પાલનથી શીઘ મોક્ષપ્રાપ્તિ 0 \ 0 6 = 0 = = 0 U = = = 2 = km = G K 6 50 આખ