________________ 024 0 17 19 # # # 19 તપોવિધિ પચ્ચાશક 396-412 1 મંગલ, તપકથનપ્રતિજ્ઞા 2 અનશન આદિ છે બાહ્યતાનું વિવરણ 3 પ્રાયશ્ચિત્ત આદિ છે અત્યંતર તપનું વર્ણન પ્રકીર્ણક તપનું સ્વરૂપ 6-7 તીર્થંકરનિર્ગમતપનું નિરૂપણ | તીર્થકર નિર્ગમનતપની વિધિનું નિરૂપણ 9-10 ઉક્તાર્થમાં મતાંતરનું વિવરણ 11 તીર્થકરોને પ્રથમભિક્ષાની પ્રાપ્તિનું વર્ણન 12-14 તીર્થકરજ્ઞાનોત્પત્તિતપનું વર્ણન 15-16 તીર્થકરમોક્ષગમનતપનું વર્ણન તીર્થંકરનિર્વાણસ્થાનનું નિરૂપણ 18 ચાન્દ્રાયણ તપનું સ્વરૂપ ચાન્દ્રાયણ પ્રતિમાના બે પ્રકાર પ્રથમ યવમધ્યાપ્રતિમાનું વર્ણન 20 બીજી વજમધ્યાપ્રતિમાનું વર્ણન ચાન્દ્રાયણ તપમાં ભિક્ષાનું પ્રમાણ ચાન્દ્રયણતાની સફળતાનાં કારણો 23 રોહિણી આદિ વિવિધ તપોનું નિરૂપણ રોહિણી આદિ અધિષ્ઠાયક દેવતાનું નિરૂપણ 2 5. અનેક દેશોમાં પ્રસિદ્ધ વિવિધ તપોનું વર્ણન તપની સફળતા માટે ગુણો કષાયનિરોધલક્ષણ તપથી માર્ગાનુસારી ભાવ દ્વારા ચારિત્રની પ્રાપ્તિ 28-29 સર્વાંગસુંદર વગેરે તપ અભ્યાસીજીવોને મોક્ષમાર્ગનું કારણ 30-31 સર્વાંગસુંદર આદિ તપવિશેષનું વર્ણન 32 નિરુજશિખ તપનું વર્ણન પરમભૂષણ તપનું વર્ણન | આયાતિજનક તપનું વર્ણન 35-36 સૌભાગ્યકલ્પવૃક્ષ તપનું વર્ણન 37 મુગ્ધજીવોને આ તપથી થતા લાભ ઇન્દ્રિયજય વગેરે તપોનો નિર્દેશ આગમમાં આ તપો દેખાતા નથી - આ શંકાનું સમાધાન 40 દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનું વર્ણન સર્વાંગસુંદર આદિ તપ નિદાનરૂપ છે- શંકાનું સમાધાન આ તપો વિષયાદિથી શુદ્ધ હોવાથી મોક્ષનું કારણ છે. મતાંતર આ તપો વિષયશુદ્ધ હોવાથી બોધિપ્રાર્થના તુલ્ય સર્વથા સંગત છે. આ તપો નિદાનરહિત હોવાથી નિર્દોષ છે, અને તેની આચરણાનો ઉપદેશ. 24 # # # 33 0 = \ 6 = = U =