________________ 021 27 31 માર્ચ સુ Go જ 8-13 દ્રવ્યવ્રણના પ્રકારો અને તેની ચિકિત્સાનું નિરૂપણ 14 ભાવવ્રણનું સ્વરૂપ 15 ભાવવ્રણની ચિકિત્સા અને રહસ્ય સૂક્ષ્મબુદ્ધિગમ્ય 16-18 ભાવવ્રણની ચિકિત્સાનું વિશદ નિરૂપણ 19 છેદ પ્રાયશ્ચિત્તથી અપરાધની શુદ્ધિ થવાનાં કારણો મૂળ આદિ પ્રાયશ્ચિત્તમાં ચારિત્રપુરુષના અભાવે ઘણચિંતા નથી. મૂળ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ 23 પારંચિક પ્રાયશ્ચિત્તના કારણોનું નિરૂપણ 24-25 ઉક્તવિષયમાં જ મતાન્તર વિવરણ અને તેનું સમર્થન આગમ આદિ પાંચ પ્રકારના વ્યવહારનું નિરૂપણ પ્રતિસેવા, પુરુષ આદિના ભેદથી આગમમાં અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત 28 જિનાજ્ઞાની વિરાધનાથી અશુભ ભાવ થાય. વિશિષ્ટ શુભ ભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત જાણવો. 30 અશુભભાવથી વિશેષ અધિક શુભભાવ પ્રાયશ્ચિત છે માત્ર શુભભાવથી કર્મનાશ ન થતાં બ્રાહ્મીને સ્ત્રીપણાનો દોષ 32-33 વિશિષ્ટ શુભભાવોત્પત્તિના ત્રણ કારણો અને તેના પુરુષાર્થનું વિધાન. વિશિષ્ટ શુભભાવરૂપ પ્રાયશ્ચિત્તથી થતાં લાભો. પ્રાયશ્ચિત્તથી નિકાચિત કર્મક્ષય અને કર્મોના અનુબંધનો વિચ્છેદ પૂર્વપક્ષ-ભિક્ષાચર્યા આદિ વિહિત અનુષ્ઠાનોમાં પ્રાયશ્ચિત્ત અયોગ્ય વિહિતઅનુષ્ઠાન પણ દોષિત છે તો તેનું વિધાન કેમ ? પૂર્વપક્ષ 38 ઉત્તરપક્ષ-વિહિત અનુષ્ઠાનસંબંધી પ્રાયશ્ચિતનું કારણ 39 સાધક જીવને પણ સૂક્ષ્મવિરાધનાની સંગતિનું નિરૂપણ 40-44 પૂર્વાચાર્યકથિત ભિન્ન ગુણસ્થાનોમાં જીવને કર્મબંધનિરૂપણ ઉક્તવિષયની પ્રસ્તુત વિષયમાં યોજના આ જ વિષયમાં પરમતની આશંકા અને સમાધાન અથવા પ્રાયશ્ચિત્તનું આગમોક્ત અનુષ્ઠાનરૂપે નિરૂપણ સંપૂર્ણ દીક્ષા ભવાંતરમાં કરેલ પાપોનું પ્રાયશ્ચિત્ત છે. 49 પાપનું પ્રાય: અકરણ સારી રીતે કરેલ પ્રાયશ્ચિત્તનું લક્ષણ છે. 50 નિશ્ચયનયના મતે મતાન્તરની સંગતિ 17 સ્થિતસ્થિતકલ્પ પચ્ચાશક 1 મંગલ, સ્વિતાદિકલ્પકથનપ્રતિજ્ઞા સ્થિતકલ્પનું સ્વરૂપ અને પ્રકાર સ્થિતકલ્પ ત્રીજા ઔષધતુલ્ય હોવાથી નિત્ય આચરવો. ત્રીજા ઔષધના દૃષ્ટાંતથી સ્થિતકલ્પના રસાયણત્વની સિદ્ધિ કલ્પના સામાન્યથી દશ પ્રકારો અસ્થિતકલ્પનું નિરૂપણ Go રે Go જા છે Go = દે = m 6 = 5 354-374 Om Wu