________________ 020 18 = 0 0 0 0 m2 W U O 0 0 0 0 0 0 Go Go Go Go 2 W00 U U 16-17 આલોચનાના ક્રમનું નિરૂપણ ભાવનિરૂપણ પ્રશસ્તદ્રવ્યાદિમાં આલોચના કરવાનું કારણ પ્રશસ્તદ્રવ્ય આદિનું નિરૂપણ 21 શુભદ્રવ્યાદિના સમૂહમાં પ્રયત્નરૂપ જિનાજ્ઞા આલોચના કરવા યોગ્ય દોષોનું વિવરણ કાળ આદિ જ્ઞાનાચારના આઠ પ્રકારો નિશંકિત આદિ દર્શનાચારના આઠ પ્રકારો ઈર્યાસમિતિ આદિ ચારિત્રાચારના આઠ પ્રકારો અનશન આદિ તપાચારના બાર પ્રકારો કાયવીર્ય આદિ વીર્યાચારના ત્રણ પ્રકારો જ્ઞાનાચાર આદિ આચારમાં અકાળે વાચના વગેરે અતિચારોની આલોચના અથવા મહાવ્રતના અને ઉત્સુત્રના અતિચારોની આલોચના પ્રાણાતિપાતવિરમણથી રાત્રિભોજનવિરમણ સુધીનાં છ વ્રતો મૂલગુણ પિણ્ડવિશુદ્ધિથી અભિગ્રહ સુધીના ગુણો ઉત્તરગુણ પૃથ્વી આદિનો સંઘટ્ટો વગેરે મૂલગુણના અતિચારો અકથ્ય અશનાદિનું ભક્ષણ વગેરે ઉત્તરગુણના અતિચારો ઉક્ત અતિચારો તથા વિપરીત પ્રરૂપણા વગેરે સર્વ અતિચારોની આલોચના કરવી 35 સંવેગપ્રધાનચિત્તને બનાવીને આલોચના શિષ્ય કરે. 36 ભાવશલ્યનું લક્ષણ 37-38 શલ્યોદ્ધાર ન કરવાથી થતાં વિપાકોનું દર્શન 39 અવિધિથી આલોચના કરનાર સશલ્ય જાણવા. ઉક્તાર્થનું ચિકિત્સકર્દષ્ટાંતથી નિરૂપણ ગીતાર્થગુરુની તપાસનું વિધાન સશલ્યજીવોનું દીર્ઘકાળ સંસારભ્રમણ શલ્યોદ્ધાર કરનારા જીવો મોક્ષને પામે છે. 44-47 શલ્યોદ્ધારની મહત્તાને જાણીને સંવેગને ઉત્પન્ન કરીને આલોચનાની વિધિ કરે. 48 સારી રીતે કરેલી આલોચનાનું લક્ષણ 49 સફળ આલોચકના ગુણો 50 જિનકથિત લોકોત્તમસંજ્ઞામાં સતત પ્રયત્ન કરવો. 16 પ્રાયશ્ચિત્તવિધિ પચ્ચાશક 332-353 મંગલ, પ્રાયશ્ચિત્તકથનવિધિ પ્રતિજ્ઞા. પ્રાયશ્ચિત્તના આલોચના આદિ દશ પ્રકારો પ્રાયશ્ચિત્તનો શબ્દાર્થ યથાર્થ પ્રાયશ્ચિત્ત કરનારના ગુણોનું વર્ણન ઉક્તાર્થનું વિશેષવિવરણ દ્રવ્યવ્રણના દૃષ્ટાંતથી ભાવવ્રણની ચિકિત્સાની યોજના o 2 0 43 2 0 0 P