________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 169 એવી જે ભાવના હોય છે તેનાથી બંધાયેલા પુણ્યકર્મથી તેને ગુણાનુરાગ પ્રગટે છે તેમજ અવસરે સાધુભગવંતોના દર્શન થાય છે. જે સાધુદર્શન તેને અવશ્ય, ક્રમશ: ગુણોની પ્રાપ્તિ કરાવનાર થાય છે. ટીકાર્થ :- ‘તત્વ વિ '= જિનભવનનું નિર્માણ કરવામાં ‘સદુવંસUT'= સાધુના દર્શનનો ‘માવ'= જે ભાવ તેનાથી ‘નિયમતો'= બંધાયેલા પુણ્યકર્મથી "TUTRIT'= ગુણોને વિશે પ્રીતિ થાય છે, ‘ાને '= અને અવસરે ‘સાદુવંસ'= સાધુનું દર્શન થાય છે. ‘અમેvi'= આની સંસ્કૃત છાયા ‘મથ મેન' થાય અથવા ‘યથા ' થાય. યથાક્રમ એટલે તેને અનુરૂપ જે જે ક્રમ, તેના વડે; અહીયાં વીસા અર્થમાં “યથા'ની સાથે “મ' શબ્દનો અવ્યયીભાવ સમાસ થયો છે અને વિભક્તિનો લોપ નથી થયો તેથી ‘ક્રમે ' માં તૃતીયા વિભક્તિનો લોપ નથી કર્યો. (સાધુ દર્શન) " પુર તુ'= પુણ્યના સામર્થ્યથી ગુણ કરવાના સ્વભાવવાળું “મવતિ'નો અધ્યાહારથી સંબંધ જોડવો. અર્થાત્ હોય છે. જે રૂ૪૦ | 7/46 पडिबुज्झिस्संतऽन्ने, भावज्जियकम्मओ य पडिवत्ती / भावचरणस्स जायति एगंतसुहावहा नियमा // 341 // 7/47. છાયા :- પ્રતિમોક્યૉડળે માવાનિતર્ગત પ્રતિપત્તિઃ | भावचरणस्य जायते एकान्तसुखावहा नियमात् // 47 // ગાથાર્થ :- જિનભવનનું નિર્માણ કરતી વખતે તેને જે એવો ભાવ હતો કે “આ મંદિરમાં જિનપ્રતિમાના દર્શન કરીને બીજા જીવો પ્રતિબોધ પામશે.” તે ભાવથી બંધાયેલા પુણ્ય વડે તેને એકાંતે મોક્ષ સુખને આપનાર એવા ચારિત્રના પરિણામની ભાવથી નિયમા પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ- ''= બીજા જીવો ' વિસંત'= પ્રતિબોધ પામશે, આવા પ્રકારના ‘નવનિર્મિો '= વિશિષ્ટ ભાવથી બંધાયેલા પુણ્યકર્મથી ‘નિયમ'= પરંપરાએ અવશ્ય, અવ્યભિચારથી ‘પ્રાંતમુહી વહી'= ચારિત્રના પરિણામ એ મોક્ષનું અવંધ્ય કારણ હોવાથી એકાંતે સુખમય એવા મોક્ષને આપનાર ‘માવવUIક્સ'= ચારિત્રના પરિણામની ‘પડવો'= પ્રાપ્તિ “નાય'= થાય છે. / રૂ૪૨ ને 7/47 अपरिवडियसुहचिंताभावज्जियकम्मपरिणतीए उ। गच्छति इमीए अंतं, तओ य आराहणं लहइ // 342 // 7/48 છાયા :- પ્રતિતતશવન્તામાવર્તિતશર્મપરિપાત્યાન્ | गच्छति अस्या अन्तं ततश्च आराधनां लभते // 48 // ગાથાર્થ:- સ્થિર એવા શુભ અધ્યવસાયરૂપ ભાવથી બંધાયેલા પુણ્યકર્મના ઉદયથી તે શુભ અધ્યવસાયના અથવા ચારિત્રના પ્રકર્ષને પામે છે. અને તેનાથી જ્ઞાનાદિની નિષ્પત્તિરૂપ આરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકાર્થ :- ‘પરિવડિય'= પતન નહિ પામેલ અર્થાત સ્થિર ‘સુતા '= શુદ્ધ અધ્યવસાયના ‘માન'= નિમિત્તથી અથવા પરિણામથી ‘ક્તિ'= બંધાયેલા “શ્મ'= પુણ્યકર્મના ‘રાતી 3'= વિપાકોદયથી રૂમ'= શુભ અધ્યવસાયના અથવા ચારિત્રના સ્વીકારને ‘યંત'= પ્રકર્ષના પારને “કચ્છીતિ'= પામે છે. ‘તમો ય'= તે પ્રકર્ષથી ‘મારપિ'= જ્ઞાનાદિની નિષ્પત્તિ સ્વરૂપ આરાધનાને ‘નહફ'= પ્રાપ્ત કરે છે. ને રૂ૪ર |7/48 निच्छयणया जमेसा, चरणपडिवत्तिसमयतो पभिई / आमरणंतमजस्सं, संजमपरिपालणं विहिणा // 343 // 7/49