________________ 42 ન જી ધન D છે ! 015 યોગ્યતાના નિર્ણયપૂર્વક થયેલી દીક્ષાના લાભ. 43 ઉક્તવિચારવિષયક આગમ સંમતિ 44 શ્રમણશબ્દની વ્યાખ્યા 45-47 પ્રતિમાસેવન વિના પણ કર્મના ક્ષયોપશમથી યથોક્ત દીક્ષાનું નિરૂપણ 48 પ્રવ્રાજનસૂત્રમાં દીક્ષા, મુંડન યોગના નિષેધનું વિવરણ. 49 પ્રતિમાસેવન વિના પણ દીક્ષા યથાર્થ થાય તો પ્રતિમાસેવન શા માટે ? સમાધાન. 50 જૈનેતરમત દ્વારા પ્રતિમાપૂર્વક દીક્ષાની યોગ્યતાનું સમર્થન. 11 સાધુધર્મવિધિ પચ્ચાશક 229-249 મંગલ, સાધુધર્મકથનપ્રતિજ્ઞા સાધુનું વર્ણન સર્વવિરતિ ચારિત્રના પાંચ પ્રકારો. સામાયિકનું લક્ષણ સામાયિક જ્ઞાન-દર્શન સહિત જ હોય. માસતુસ આદિને પણ ગુરુપારતત્યથી જ્ઞાન દર્શન હોય. સાધુધર્મનું નિરૂપણ અગીતાર્થને પણ શુભ અનુષ્ઠાનોનું પાલન સિદ્ધ અગીતાર્થને સદંધની જેમ હિતમાં પ્રવર્તન 11 સદગ્ધ દૃષ્ટાંતનો ભાવાર્થ 12 આજ્ઞામાં રુચિવાળાને જ ચારિત્ર-સહેતુ નિરૂપણ ગુરુકુલ ન છોડવું-એ શ્રેષ્ઠ જિનાજ્ઞા 14 ગુરુકુળને છોડવાથી જિનાજ્ઞાભંગ 15 જિનાજ્ઞાત્યાગથી ઉભયલોકનું અહિત ગુરુકુળમાં વસવાથી થતા લાભો ગુરુકુળમાં યથાશક્તિ આજ્ઞાની આરાધનાથી ભાવની પૂર્ણતા આગમમાં ફૂલવધૂ વગેરે દેષ્ટાંતોનું નિરૂપણ. 19 ક્ષમા આદિ દશ પ્રકારના સાધુધર્મનું નિરૂપણ. 20-21 ગુરુકુળવાસના ત્યાગથી ગુણાદિવૃદ્ધિનો તથા ક્ષમાદિગુણોનો અભાવ. ગુરુકુળમાં વસવાથી અનેક ગુણોનો લાભ. ગુરુકુળના ત્યાગમાં ગુણવ્યાઘાત અને દોષપ્રાપ્તિ. ગુરુકુળવાસના ત્યાગના નિષેધનો વિષયવિભાગ. 25 દશવૈકાલિકસૂત્રોક્ત એકાકી વિહારનિરૂપણ ઉક્ત સૂત્રદ્વારા વિશેષવિષયનિરૂપણ. 27-30 દશવૈકાલિક સૂત્રનું વિધાન વિશિષ્ટસાધુવિષયક. તે સિદ્ધ કરવા જાત-અજાતકલ્પનું વર્ણન. 31 એકાકીને ભિક્ષાચર્યામાં અનેક દોષ, સંઘાટકભિક્ષાનું વિધાન. અગીતાર્થોના સ્વતન્ત્રવિહારનો નિષેધ દશવૈકાલિકસૂત્રનું વિશેષવિષયકનિરૂપણ. 34 સૂત્ર સ્પષ્ટ જ હોય ત્યારે વિચારણા શા માટે ? શંકાનું સમાધાન. - 18 જ છે ઇ