________________ 016 250-271 35 મૂલગુણોથી રહિત ગુરુ યોગ્ય નથી. 36 ગુરુકુળના અત્યાગીઓની ઉત્તમતા. 37-38 ગુરુકુળને છોડનારા કાગડાના દૃષ્ટાંતથી સાધુ નથી. ગુરુકુળત્યાગીના બહુમાનથી ઉન્માર્ગની અનુમોદના અનિષ્ટફળવાળી. જિનાજ્ઞામાં રહેલા સાધુઓનું ગુણવર્ણન 41 સાધુઓના ઉત્સર્ગ-અપવાદના સમ્યગ્બોધનું નિરૂપણ. 42 સાધુઓના દ્રવ્યાદિપ્રતિબંધરહિતતા તથા મૈયાદિગુણ. પૂર્વોક્ત ગુણવાળા જ સાધુઓ, તે ગુણોથી રહિત સાધ્વાભાસ. સમ્યજ્ઞાન-દર્શન હોય તો જ વિશુદ્ધ ચારિત્ર. નિશ્ચય-વ્યવહારનયમને ચારિત્રના વિઘાતનું નિરૂપણ. 46 પૂર્વોક્ત નિશ્ચયનયનું વિવરણ. 47-48 વ્યવહારનયસંમત જ્ઞાનાદિનાશના વિકલ્પની સ્પષ્ટતા. 49 ભાવસાધુનું લક્ષણ. 50 સાધુધર્મપાલનથી મોક્ષપ્રાપ્તિ. 12. સાધુસામાચારી પચ્ચાશક મંગલ, ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સાધુ સમાચારી 2-3 ઇચ્છાકાર આદિ દેશ સામાચારીના નામ ઈચ્છાકાર સામાચારીનો વિષયનિર્દેશ. બીજા સાધુ પાસે કાર્ય કરાવવામાં વિષયવિભાગ કાર્ય કરવા આદિ વિષયમાં ઈચ્છાકારનું વિધાન ઈચ્છાકારસામાચારીનું ફળ નિરૂપણ આજ્ઞા અને બળાત્કારનો નિષેધ પ્રજ્ઞાપનીય અને યોગ્ય શિષ્યને આજ્ઞા-બળાત્કારથી પ્રવૃત્તિ કરાય. મિથ્યાકાર દ્વારનું નિરૂપણ. 11 તીવ્ર શુદ્ધ ભાવથી મિચ્છા મિ દુક્કડું આપવું. 12-13 મિચ્છા મિ દુક્કડ પદનો અક્ષરાર્થ. તથાકાર યથોદિત ગુરુના વચનમાં કરવો તથાકારનો વિષયનિર્દેશ ગુરુવિશેષ પ્રત્યે તથાકારવિધિનું નિરૂપણ. 17 ભવભીરુ ગુરુના વચનનો અતથાકાર મિથ્યાત્વ છે. 18-19 આવશ્યક સામાચારીનું નિરૂપણ. 20-21 અશુદ્ધ આવશ્યકીનું વિવરણ-આગમસાક્ષી નૈષધિની સામાચારીનું નિરૂપણ અવગ્રહ ભૂમિમાં પ્રવેશતા નૈષધિકી કરવાનો હેતુ 24 દેવાદિની અવગ્રહભૂમિનો પ્રયત્નથી પરિભોગ કરવો-સદૃષ્ટાંત વિવરણ ભાવનિતીતિનું વિવરણ. 26 આપૃચ્છના સામાચારીનું નિરૂપણ 14 2 1 , 16 : 0 0 25