________________ 014 45 208-228 44 ઉત્તમ પુરુષોનું અનુકરણ કરવું. આગમકથિત કલ્યાણકમહોત્સવ કરવાનું વિધાન 46 મહોત્સવ ન કરવાથી થતા દોષો. જિનાજ્ઞાની અવજ્ઞા કરીને લોકરૂઢિથી કરાતા મહોત્સવનો નિષેધ. લોકષ્ટિથી મહોત્સવ કરવો એ ભગવાનની મહાન આશાતના. સર્વસાધારણ ઉપદેશ 50 જિનાજ્ઞાનુસાર યાત્રા કરવાનું વિધાન. 10. ઉપાસક પ્રતિમા પચ્ચાશક મંગલ, શ્રાવકપ્રતિમાના કથનની પ્રતિજ્ઞા 2-3 દર્શન આદિ શ્રાવકની અગિયાર પ્રતિમાના નામ, 4-5 દર્શનપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ દર્શનપ્રતિમાને સ્વીકારનાર જીવના લક્ષણો પ્રતિમાશબ્દના શરીરાર્થની વિચારણા બાકીની પ્રતિમાઓમાં પણ પ્રતિમાશબ્દનો શરીર અર્થ છે. અણુવ્રતોના સ્વરૂપની વિચારણા અણુવ્રતોની વિદ્યમાનતામાં ધર્મશ્રવણાદિ ગુણોની પ્રાપ્તિ સામાયિક શબ્દનો અર્થ સામાયિક ઉત્તમ ગુણસ્થાન છે. 13 ભાવસામાયિકમાં મનદુપ્પણિધાનાદિ દોષોનો અભાવ પૌષધપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ 15 પૌષધના ભેદોનું નિરૂપણ. પૌષધવ્રતના પાંચ અતિચારોનો ત્યાગ 17 કાયોત્સર્ગપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ. શેષ દિવસોમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારીના આચારનું નિરૂપણ પ્રતિમાપારીની કાયોત્સર્ગમાં વિચારણા છઠ્ઠી અબ્રહ્મવર્જન પ્રતિમાનું સ્વરૂપ 21 ચિત્તની સ્થિરતાના ઉપાયો. છઠ્ઠી પ્રતિમાનો સમય છ માસ 23-25 સાતમી સચિત્તવર્જન પ્રતિમાનું સ્વરૂપ નિરૂપણ 26 આઠમી આરંભવર્જન પ્રતિમાનું સ્વરૂપ નિરૂપણ 27-28 સ્વયં આરંભ ન કરવાનું કારણ અને તેના ગુણનું નિરૂપણ 29-31 નવમી શ્રેષ્યવર્જન પ્રતિમાનું સ્વરૂપ અને તત્ત્વ નિરૂપણ. 32-34 દશમી ઉદિષ્ટવર્જન પ્રતિમાનું અને તદ્ધારકનું સ્વરૂપ નિરૂપણ 35-37 અગિયારમી શ્રમણભૂત પ્રતિમાનું સ્વરૂપ નિરૂપણ 38 અગિયારમી પ્રતિમાનો સમય 39-40 પ્રતિમા અનુષ્ઠાન દીક્ષાગ્રહણનો હેતુ. 41 દીક્ષાની યોગ્યતાના નિર્ણય અંગે વિચારણા 14