________________ 15 012 3-6 જિનબિંબને કરાવનારની શુદ્ધબુદ્ધિનું નિરૂપણ. જિનબિંબને કરાવવાનો વિધિ. દોષિતશિલ્પીને મૂલ્ય આપવાનો વિધિ મૂલ્ય નક્કી કરવામાં દેવદ્રવ્યભક્ષણરૂપ મહાદોષ 10 પોતાને કે પરને અશુભફળ આપનાર કાર્ય ન કરવું. આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતાં વિપરીત થાય તે દોષ નહીં. વિપરીત થવા છતાં આજ્ઞાપાલકના શુદ્ધપરિણામનું કારણ . સ્વમતિથી કરાતી સઘળી પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી સંસારફળા 14 જિનભવન આદિમાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રવર્તેલા લોકોને ઠપકો. ભાવશુદ્ધિપૂર્વક આજ્ઞાનુસાર પ્રવૃત્તિનું વિધાન. શુભમુહૂર્ત દેરાસરમાં જિનબિંબનો પ્રવેશ, પ્રતિષ્ઠાવિધિનિરૂપણ 17 ક્ષેત્રશુદ્ધિ અને સત્કારાદિ કર્તવ્યનિરૂપણ 18 પ્રતિષ્ઠામાં સર્વ દિક્પાલ અને લોકપાલ દેવોની પૂજા કરવી. 19-20 અસંયમી દેવીનું પૂજન કરવાનો હેતુ 21 અધિવાસનનું પ્રતિપાદન 22-23 બિમ્બ પાસે કળશો અને મંગલદીવા વગેરેની સ્થાપના 24 અધિવાસનદિવસે ચંદનાદિનું વિલેપન સુંદરવસ્ત્રોથી સજ્જ ચાર સ્ત્રીઓ પોંખણા કરે સુંદરવસ્ત્રોનું પરિધાન કલ્યાણકારી કેમ થાય ? સુંદરવસ્ત્રોનું પરિધાન પુણ્યબંધનું કારણ 28 પોંખણાનું આલોકમાં મળતું ફળ 29-30 અધિવાસનની બીજી વિધિનું નિરૂપણ 31 પ્રતિષ્ઠા વખતે ઉત્કૃષ્ટ પૂજા કરવાનું કારણ. 32 પૂજા વગેરે કર્યા પછી કરવાનું વિધાન પ્રતિષ્ઠા પછી કરવાનો વિધિ 34-35 સિદ્ધ આદિની તથા મેરુપર્વત આદિની ઉપમાથી મંગલગાથાઓ બોલવી. 36 મંગલગાથાઓ શુભનું જ કારણ છે. 37 મંગલગાથાવિષયક મતાન્તર નિરૂપણ. 38-39 પ્રતિષ્ઠા પછી યથાશક્તિ સંઘપૂજા. 40 સંઘ તીર્થકરને નમનીય-આગમસાક્ષી 41 સંઘપૂજાથી સર્વગુણી વ્યક્તિની પૂજા. 42 સંઘના એક ભાગની પૂજાથી સમસ્ત સંઘપૂજા. 43-44 સંઘપૂજાની પ્રશંસા સંઘપૂજાનો મહીમા સંઘપૂજા પ્રકરણનો ઉપસંહાર સ્વજન અને સાધર્મિકની વિશેષરૂપે લોકપૂજા કરવી. પ્રતિષ્ઠા થયા પછી અષ્ટાલિક મહોત્સવ કરવો. 0 0 oin 2 0 33 45 = 6m = =