________________ 011 0 0 U m 0 0 0 7. જિનભવનવિધિ પચ્ચાશક 148-17) જિન ભવનવિધિના કથનની પ્રતિજ્ઞા અયોગ્ય જીવ જિનભવન કરાવે તો દોષ લાગે. જિનવચનનું પાલન એ જ ધર્મ જિનભવનનિર્માણના અધિકારી ગૃહસ્થનું નિરૂપણ અધિકારી ગૃહસ્થ મંદિરનિર્માણ કરી સ્વ-પરનું હિત કરનારો બને. પ્રશંસાદિ શુભભાવ ચોરના દૃષ્ટાંતથી સમકિતનું બીજ બને. જિનમંદિર નિર્માણવિધિ - દ્વારગાથા 10 દ્રવ્ય અને ભાવથી શુદ્ધભૂમિનું નિરૂપણ 11-12 અયોગ્ય સ્થાને દેરાસર કરાવવામાં અનેક દોષો. 13 સશલ્યભૂમિ દોષકારક હોવાથી ભૂમિશુદ્ધિ કરવી. 14-15 ધાર્મિક જીવે કોઇને પણ અપ્રીતિ ન કરવી. ઉદાહરણ વર્ધમાનસ્વામી. 16 અજ્ઞાનતા આદિને કારણે અપ્રીતિ વખતે સ્વદોષની વિચારણા. 17 કાષ્ઠાદિ દળશુદ્ધિનિરૂપણ દળની શુદ્ધિ-અશુદ્ધિને જાણવાનો ઉપાય. શુકન-અપશુકનનું સ્વરૂપ દળસંબંધી જ શેષવિધિનું નિરૂપણ 21 સલાટ વગેરેને ઠગવા નહિ પરંતુ અધિક પગાર આપવો. 22-24 નોકરોને અધિક ધન આપવાથી થતું આલોક અને પરલોક સંબંધી સુંદર ફળ. 25-28 શુભપરિણામવૃદ્ધિ દ્વાર નિરૂપણ 29-30 ધર્મનો સાર જયણા 31 યતનામાં વર્તતો જીવ આરાધક 32 ખેતી વગેરે મોટા આરંભોની નિવૃત્તિ કરાવનારી યતના. 33-34 મંદિરનિર્માણકાર્ય દેખ-રેખ રાખવા રૂપ યતના નિવૃત્તિપ્રધાન બની. 35-37 ઋષભરાજાએ શિલ્પાદિ કળા સાવદ્ય શા માટે દર્શાવી ? શંકા અને સમાધાન. 38-41 ભગવાને દર્શાવેલ શિલ્પાદિ વિધાનની નાગાદિ રક્ષણ દૃષ્ટાંત દ્વારા નિર્દોષતા સિદ્ધ. જયણા દ્વારનો ઉપસંહાર દેરાસરની પ્રતિષ્ઠાનું વિધાન 44 દેરાસર કરાવવાનું ફળ જિનબિંબ પ્રતિષ્ઠાની ભાવનાનું ફળ. સાધુદર્શનની ભાવનાનું ફળ 47 અન્યજીવોના પ્રતિબોધની ભાવનાનું ફળ 48-49 સ્થિરશુભચિંતારૂપ ભાવથી ચારિત્રનું વિશુદ્ધ પાલન કરી આરાધક. 50 પૂજક સાત આઠ ભવોમાં ચારિત્ર પાળી મોક્ષ પામે. 8. જિનબિંબપ્રતિષ્ઠાવિધિ પચ્ચાશક 170-190 મંગલ, જિનબિંબપ્રતિષ્ઠાવિધિ કથન જિનબિંબ કરાવવાની વિધિનું કથન