________________ છે * જ * m * દ્રવ્યસ્તવ ભાવસ્તવના રાગનું કારણ આપની આજ્ઞાથી વિપરીતપ્રવૃત્તિ દ્રવ્યસ્તવ કેમ નથી. આ શંકાનું સમાધાન ઉચિત અનુષ્ઠાન આજ્ઞાપાલન સ્વરૂપ જ હોય. ઔચિત્યાદિરહિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નહીં. 10 ભાવસ્તવ-દ્રવ્યસ્તવનો કાર્યકારણભાવ. 11-14 દ્રવ્યપદાર્થનિરૂપણ-દૃષ્ટાંત અંગારમર્દક. 15 અપ્રધાનદ્રવ્યસ્તવનું ફળ 16-17 જિનભવન વગેરે અનુષ્ઠાન ઉચિત હોવાથી દ્રવ્યસ્તવ કેમ થાય? શંકા અને સમાધાન. 18-19 યતિયોગની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતાનું નિરૂપણ. 20 સર્વપ્રકારે દોષરૂપ કલંકરહિત હોવાથી સાધુયોગ સર્વપ્રકારે ઉપાદેય. 21-22 દ્રવ્યસ્તવ અને ભાવતવની વિશેષતાનું દૃષ્ટાંતપૂર્વક નિરૂપણ. દ્રવ્યસ્તવ અને ભાવતવનું ફળનિરૂપણ. ભાવસ્તવનું નિરૂપણ 25 સંપૂર્ણ આજ્ઞાપાલન ભાવસાધુ સિવાય બીજો કોઈ કરી ન શકે. અન્ય આચાર્યોના મતે ભાવસ્તવની મહાનતા 27-28 દ્રવ્યસ્તવ-ભાવસ્તવની પરસ્પર સાપેક્ષતા 29 શાસ્ત્રાધારે દ્રવ્યસ્તવની અનુમોદના સાધુને સંગત પૂજન-સત્કારનું દ્રવ્યસ્તવ તરીકે નિરૂપણ સમવસરણમાં બલિ આદિના વિધાન દ્વારા દ્રવ્યસ્તવ ભગવાનને અનુમત. મોક્ષને પ્રતિકૂળ ક્રિયાની અનુમતિ સાધુઓ ન આપે. ગૃહસ્થોને ભાવસ્તવ વિના દ્રવ્યસ્તવ ન હોય. 34 ભાવસ્તવ કાર્યને ઈચ્છનાર ગૃહસ્થને દ્રવ્યસ્તવ કારણ ઈચ્છાયેલ જ છે. 35-36 ભોગસુખોનો નિષેધ કરનાર પ્રભુને જિનભવન નિર્માણ અનિષેધ કરવા દ્વારા અનુમત છે. 37 ઉપચારવિનય પણ તીર્થકર વિષે દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. 38-39 " પૂર્વત્તિયા” ઈત્યાદિ પદોચ્ચારણથી સાધુને પણ દ્રવ્યસ્તવ સંગત. 40 સાધુઓને સાક્ષાત્ દ્રવ્યસ્તવના નિષેધનું કારણ . 41-42 શ્રાવકોને સાક્ષાત્ દ્રવ્યસ્તવનું કૂપદષ્ટાંતથી વિધાન જિનભવનનિર્માણ આદિ પણ દ્રવ્યસ્તવ સાધુને દ્રવ્યસ્તવના નિષેધની શંકા. 45 વજસ્વામીના દૃષ્ટાંતથી સમાધાન આજ્ઞાપારતન્યરૂપ ભાવવાળો દ્રવ્યસ્તવ સુપરિશુદ્ધ જાણવો. સુવિશુદ્ધ દ્રવ્યસ્તવ શાસનપ્રભાવનાનો હેતુ. વિધિતત્પર જીવોને દ્રવ્યસ્તવમાં ભાવ સ્વાનુભવસિદ્ધ પ્રસ્તુતવિષયનો ઉપસંહાર 50 સ્વભૂમિકાનુસાર દ્રવ્યસ્તવ-ભાવસ્તવ કરવા. 0 0 0 0 0 33. 43 = જે 46 = 6 * 6