________________
केवलमधिगम्य विभुः स्वयमेव शानदर्शनमनन्त लोकहिताय कृतार्थोऽपि देशयामास तीथीमदम् ॥ १८ द्विविधमनेकद्वादशाविधं महाविषयममितगमयुक्तम् संसारार्णवपारगमनाय दुःखक्षयायालम् ॥ १९ ग्रन्थार्थवचनपटुभिः प्रयत्नवद्भिराप वादिभिर्निपुणः अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः ॥ २०
વયમેવ અનંત કેવળજ્ઞાન અને કેવળદરનને પામીને પ્રભુ મહાવીર દેવ કૃતાર્થ છતા પણ લેકહિતને માટે આ તીર્થ (પ્રવચન) ને પ્રકાશતા હવા. ૧૮ *
(અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારે, [અંગબાધ] અનેક પ્રકારે, અને પ્રવિષ્ટ] બાર પ્રકારે, મહાન વિષયવાળું, અનેક આલાવાએ સહિત, સંસાર સમુદ્રને પાર પામવાને અને દુખને નાશ કરવાને સમર્થ એવું તીર્થ (પ્રભુ દેખાડી ગયા છે. પ્રભુએ પ્રકાર્યું છે.).
જેમ બીજા સર્વતેજવડે સૂર્ય પરાભવ ન પામે તેમ થના અર્થ નિરૂપણ કરવામાં પ્રવિણ અને પ્રયત્નવાનું એવા નિપુણવાદીઓ વડે પણ ખંડન કરી શકાય નહિ એવું આ તીર્થ પ્રભુએ પ્રવર્તાવ્યું છે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com