________________
स्वयपेव बुदतत्त्वः सत्यहिताभ्युद्यताचलितसवः। अभिनन्दितशुभसरमा सेन्ट्रोकान्तिकैर्देवैः॥ १४ जन्मजरामरणात जगदशरणमभिसमीक्ष्य निःसारम् स्फीत पपहाय राज्यं शमाय धीमान्प्रवाज ।। १५ प्रतिपथाशुभशमनं निः श्रेयससाधकं श्रपणलिङ्गम् कृतसामायिककर्मा व्रतानि विधिवत्समाराप्य ॥ १६ सम्यक्त्वज्ञान चारित्रसंवरतपासमाधिवलयुक्तः। मोहादिनि निहत्याशुभानि चत्वारि कर्मणि ॥ १७
જગતને જન્મ જરા અને મરણથી પીડિત અશરણુ અને આસાર દેખીને વિશાળ રાજ્યને ત્યાગ કરીને શકિતને (કર્મને નાશ તેને) માટે બુદ્ધિમાન એવા મહાવીરદેવ, દિક્ષા લેતા હતા. ૧૫
અશુભ (પાપ) ને શમાવનાર અને મોક્ષને સાધક એ જે સાધુવેષ તેને ગ્રહણ કરીને, કર્યું છે સામાયિક જેણે એવા વીર પરમાત્મા વિધિપૂર્વક તેને આરોપણ કરી (ગ્રહણ કરી ) ને ૧૬
સમ્યકત્વ જ્ઞાન ચારિત્ર સંવર તપ સમાધિ અને નળવડે યુક્ત છતા મેહનીયા ચાર અશુભ (થાતી) કર્મને સર્વથા નાશ કરીને ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com