________________
૨૦૭
९ क्षुत्पिपासाशीतोष्णादंशमशकनारन्यारति. स्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवघयाचनाऽला. માતૃભાષામારપુર ઝાડાनदर्शनानि ।
૧ સુધા (ભુખ) પરિસહ, ૨ પિપાસા (તૃષા) પરિસહ, ૩ શીત (ટાઢ) પરિસહ, ૪ ઉષ્ણ (ગરમી) પરિસહ, ૫ દેશમશક (ડાંસ મચ્છર ) પરિસહ, ૬ નાન્ય ( જુના મેલાં લુગડાં) પરિસહ, ૭ અરતિ (સંયમમાં ઉગ ન થાય) પરિસહ, ૮ સ્ત્રી પરિસહ, ૯ ચત (વિહાર) પરિસહ, ૧૦ નિષદ્યા (સ્વાધ્યાય માટે સ્થિરતા) પરિસહ, ૧૧ શવ્યા પરિસહ, ૧૨ આકેશ પરિસહ, ૧૩ વધ પરિસહ, ૧૪ યાચના પરિસહ, ૧૪ અલાભ પરિસહ, ૧૬ રેગ પરિસહ, ૧૭ તૃણસ્પર્શ પરિસહ, ૧૮ મલ પરિસહ, ૧૯ સત્કાર પરિસહ, ૨૦ પ્રજ્ઞા પરિસહ, ૨૧ અજ્ઞાન પરિસહ અને ૨૨ સમ્યકત્વ પરિસહ, એ બાવીશ પ્રકારે પરિસહ જાણવા. १० सूक्ष्मसंपरायद्मस्थवीतरम्गयोश्चतुर्दश ।
-
, -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com