________________
નરકાદિક ગતિમાં ભ્રમણ કરતાં અનેક દુઃખ વેઠતાં મિથ્યાત્વથી વિવેક રહિત થયેલે અકામ નિર્જરાવડે પુણ્યના ઉદયથી મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમકુળ, નિરોગી કાયા, ધર્મ શ્રવણની સામગ્રી ઈત્યાદિ પામી શકાય છે. પરંતુ અનંતાનુબંધી કષાય મેહનીયના ઉદયથી અભિભૂત જીવને સભ્ય દર્શન પામવું અતિ દુર્લભ છે એવું ચીત્તવવું તે.
ધર્મ ભાવના-સમ્યકત્વ દ્વારવાળે પંચ મહાવ્રતમય સૂત્રસિદ્ધતત્વ વાળે ગુહયાદિવ્યવસ્થાવાળે દુતર સંસાર સમુદ્રમાંથી તરવાને વહાણ સમાન શ્રી વીતરાગ પ્રણીત શુ ધર્મ પામ અતિ દુર્લભ છે તથા ધર્મના સાધક અરિહંતાદિકને પણ " પામવે અતિ દુર્લભ છે, એવું ચિત્તવવું તે. ८ मार्गाच्यवन निर्जरार्थ परिषोढव्याः परीषहाः। સમ્યગ દર્શનાદિ રૂપ મેક્ષમાર્ગમાં સ્થિત રહેવા માટે અને * નિર્જને અર્થે પરીયડે સહન કરવા યોગ્ય છે.
* દર્શન અને પ્રશા એ બે ભાગમાં સ્થિત રહેવાના અને બાકીના ૨૦ નિરાને અર્થે જાણવા, સમયસાર પ્રકરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com