SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સૂમપરાય ચારિત્રવાળાને અને છઘરથવીતરાગ ચારિત્રવાળાને રૈદ પરિસહ હેય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચ પ્રજ્ઞા, અજ્ઞન, અલાભ, શ, વધ, રાગ, તૃણસ્પર્શ અને મેલ એ ૧૪ હેય છે. ११ एकादश जिने । | તેરમે ગુણઠાણે અગ્યાર પરિસહ હેય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચ, શય્યા, વધ, ગ, તૃણસ્પર્શ અને મલ એ અચાર. १२ चादरसंपराये सर्वे * બાદર સંપરાય ચારિત્ર (નવમા ગુણઠાણા સુધી) સર્વ એટલે બાવીશ પરિસહ હોય છે. ૨ જનાવરને પ્રાણાના - જ્ઞાનાવરણના ઉદયે પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરીસહ હોય છે. १४ दर्शनमोहान्तराययोरदर्शनालासो દર્શન મહાવરણ અને અંતરાય કર્મના ઉદયે અમે દર્શન (મિથ્યાત્વ) અને અલાભ પરીસહ અનુક્રમે હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy