________________
૧૫
લેવી મૂકી, અપ્રત્યવેક્ષિત અપ્રમા`િતભૂમિમાં . સ થારે કરવા, વ્રતને વિષે અનાદર કરવા અને સ્મૃત્યનુપ્રસ્થાપન ( ભૂલી જવું), એ પાષધેાપવાર વ્રતા પાંચ અતિચાર છે. ૨૯ ३० सचित्तसंबद्ध संमिश्राभिषवदुष्पकाहाराः । ચિત્ત આહાર, સચિત્ત વસ્તુના સબંધવાળા અહાર, ચિત્ત વસ્તુથી મિશ્રિત આહાર, તુચ્છાહાર, કાચાપાકે। સચિત્ત આહાર, એ પાંચ ઉપભાગલે વિરમણ વ્રતના અતિચાર છે. ૩૦
३१ सचित्तनिक्षेपपिधान परव्यपदेशमात्सर्य
શાંતિમા: ।
ચિત્તનિક્ષેપ (પ્રાસુક આહારાદિ સચિત્ત વસ્તુ ઉપર મૂકવાં), સચિત્તષિધાન (પ્રાસુક આહારાદિને સચિત્ત વસ્તુવડે ઢાંકી દેવાં ), પરભ્યપદેશ કરવા (ન આપવા માટે પેાતાની વાતુ પરની છે એમ કહે ), માત્સર્ય (અભિમાન લાવી દાન દેવુ' ) અને કાલાતિક્રમ ભેાજનક ળ : વિદ્યાબાદ નિમત્રણુ કરવુ.), એ પાંચ અતિચાર અતિથિસ વિભાગ
વ્રતના છે. ૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com