________________
૧૮૬
३२ जीवितमरणाशंसामित्रानुरागसुखानुब
વિતાસા (જીવવાની ઈચ્છા), મરણશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ (નિયાણું બાંધવું), એ પાંચ સંલેખનાના અતિચાર જાણવા. ૩૨ ३३ अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् ।
ઉપકારબુદ્ધિએ પિતાની વસ્તુને પાત્રમાં ત્યાગ કરે અર્થાત્ બીજાને આપવી તે દાન કહેવાય છે. ૩૩ ३४ विधिद्रव्यदातपात्रविशेषात्तविशेषः ।
વિધિ (દેશકાલ સંપતિ શ્રદ્ધા સત્કાર અને અનુક્રમ તથા કદનીયતા વધેરી, દ્રવ્ય, દાતાર ગ્રહણ કરનારમાં દ ન હોય દાનમાં વિવાદ ન હોય કોઈને તિરરકાર ન કરે દેવામાં પ્રીતિ મોક્ષની ઈચ્છા પલિક ફલથી નિરપેક્ષ માયા હિન નિયાણા હિત અને પાત્ર જ્ઞાનાદિ ગુણવાળાની વિશેષતાવડે કરીને તે દાનની વિશેષતા હોય છે. એટલે ફળની તરતમા હૈય છે. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com