________________
૧૯૪
ક'દર્પ (રાયુક્ત અસભ્ય વચન એટલવાં, હાસ્ય કરવુ'), કાકુચ્ય (દુષ્ટ કાયપ્રચારની સાથે રાગ યુક્ત અસભ્ય ભાષણ અને હાસ્ય કરવું',) મુખરતા (અસ્રબદ્ધ-દ ત્રિનાનું ખેલવુ'), અસમિક્ષ્યાધિકરણ ( વિના વિચાના અધિ કરણ એકત્ર કરવા અથવા વિના વિચારે ક્લેશ કરવા ) અને ઉપભાગાધિકત્વ (ઉપભાગ કરતાં વધારે વસ્તુએ એકત્ર કરવી ), એ પાંચ અનર્થદડ વિરમણવ્રતના અતિચાર છે. ૨૭ २८ योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ।
કાયદુપ્રણિધાન ( અજયણાથી પ્રવૃત્તિ ), વાગ્યું પ્રણિ ધાન, મનાદુપ્રણિધાન, અનાદર અને મૃત્યનુપસ્થાપન ( સામાયિક લેવુ· વિસાર્યું, અણુપુળ્યુ પામ્યું, પાવું સારું દિપણું), એ પાંચ સામાયિકત્રતના અતિચાર છે. ૨૮ २९ अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि । અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ (ખરાબર રીતે નહિ. બેયેલ અને નહિ મમાર્જલ ભૂમિમાં લઘુનીતિ વડીનીતિ કરવાં), અપ્રત્યવેક્ષિત પ્રમાર્જિત ભૂમિમાં વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com