SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કુશીલપણું એ સર્વ (પૂર્વોક્ત ત્રણ) આયુષ્યને અને શ્રવ છે. ૧૯ २० सरागसंयमसंयमासंयमाकामनिर्जरांवाल तपांसिदैवस्य । સાગસંયમ, સંયમસંયમ ( દેશવિરતિપણું), અકામનિર્જરા અને બાલતપ [અજ્ઞાનતપ એ દેવાયુના આ શ્રવ છે. ૨૦. २१ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्रः। મન, વચન, કાયેગની વક્રતા કુટિલતા તથા વિસંવાદન ( અન્યથા પ્રરૂપણા, ચિન્તનક્રિયા વગેરે ) એ અશુભ નામકર્મના આશ્રવ છે. ૨૧ २२ विपरीतं शुभस्य । ઉપર કશાથી વિપરીત એટલે મન, વચન, કાય છેગની સરળતા અને યથાગ્ય પ્રરૂપણ એ શુભ નામકર્મ ને આશ્રવ છે. ૨૨ २३ दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतव. नतिचारोऽभीषणंज्ञानोपयोगसंवेगौ शक्ति Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy