SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કારના] દૈવને અવર્ણવાદ એ દર્શનમેઢુનિયના આશ્રવના હેતુ છે. ૧૪ १५ कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोह સા કષાય [ સેાળ કષાય અને નવ નાકષાય ] ના ઉદયથી થયેલ તીવ્ર આત્મપરિણામ તે ચારિત્રમેહનીયના આશ્રવ છે. ૧૫ १६ बहूवारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः । બહુ આર પરિગ્રહપણુ. એ નારક અયુષ્યના આ શ્રવ છે. ૧૬ १७ माया तैर्यग्योनस्य । માયા તિર્યંચ ચનિવાળાના આયુષ્યના આશ્રવ છે. ૧૭ १८ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य । અલ્પ રભ અને અલ્પપરિગ્રહપણ, સ્વાભાવિક નમ્રતા અને સરળતા એ મનુષ્યાયુષ્યના આશ્રવ છે ૧૮ ૨૧ નિ:શીનતત્વના કામ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy