________________
૧૨૨
વાવણી વનસ્પતિની અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી વિકલેન્દ્રિયની સખ્યાતા વર્ષે જાગ્રુવી. ૧૮
} ઞથ ઋતુર્થાંડથાય ||
१ देवाश्चतुर्निकायाः । દેવતાએ ચાર નિકાયવાળા છે. ૧
२ तृतीयः पीतलेश्यः |
ત્રીજી નિકાય ( જયેતિક ) ના દેવતાએ તેનેલેશ્યાવાળા હાય છે. ૨
३ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नप
વૅન્તાઃ ।
તેએ અનુક્રમે કલ્પાપપન્ન (ઇન્દ્ર સામાનિકાદિ ભેદગળા) સૂર્યંત દશ, આઠ, પાંચ અને માર ભેદોવાળા છે.
એટલે ભવનપતિના દશ ભેદ, ન્યતરના ઞાડ ભે, જ્યાતિષ્કના પાંચ ભેદ અને વૈમાકિના ભાર ભેક છે. રૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com