SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ४ इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षा लोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषि વારાઃ પૂર્વોક્ત વિકારોમાં પ્રત્યેકના ૧ ઇંદ્ર, ૨ સામાનિક (અમાત્ય, પિતા, ગુરૂ. ઉપાધ્યાય વગેરેની માફક ઈદ્ર સમાન ઠકુરાઈવાળા), ૩ ત્રાયન્નિશ (મંત્રિ પુરહિત જેવા), ૪ પારિષદ [મિત્ર સમાન ], ૫ આત્મરક્ષક (અંગરક્ષક ), ૬ કપાળ [કેટવાળ વગેરે પિલીસ જેવા ], ૭ અનીક (સેના અને અનિકાધિપતિ એટલે સૈન્યના ઉપરી ), ૮ પ્રકણુંક [ પ્રજા-પુરજની માફક ], ૯ આમિયોગ્ય (ચાકર ), અને ૧૦ કિબિષિક (નીચ તે ચાંડાલપ્રાય ) એ દશ દશે ભેદ હોય છે. ૪ ___ ५ त्रायास्त्रिंशलोकपालवया व्यन्तरज्यो. રિવાજ વ્યંતર અને તિષ્ક નિકાય ત્રાચિંશ અને લેકપાળ વર્જિત છે. (તે જાતિમાં ત્રાયવિંશ અને લોકપાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy