________________
૧૨૧ १८ तिर्यग्योनीनां च ।
તિર્યમ્ યોનીથી ઉત્પન્ન થયેલા (તિર્યંચે) ની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યે મની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની સાત હ. જાર વર્ષની, તેઉકાયની ત્રણ દિવસની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની, અને પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. બેઇન્દ્રિયની બાર વર્ષ, ઇંદ્રિયની ૪૯ દિવસ અને ચારિટ્રિયની છ મામ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ગર્ભજ મસ્ય, ઉર પરિસર્ષ અને ભૂજ પરિસર્પની પૂર્વ કોડિ વર્ષની, ગર્ભ જ પક્ષીઓની પાપમને અસંખ્યાતમે ભાગ અને ગર્ભજ ચતુષ્પદની ત્રણ પોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મૂછમ મસ્યની પૂર્વ કેડિ; સંમૂચિઠ્ઠમ ઉર રિ સર્પ, ભૂજ પરિ સર્પ, પક્ષી અને ચતુષ્પદની ઉત્કૃષ્ટ સ્થિતિ પ૩૦૦૦૪૨.૦૦-૭૦૦૦-૮૪૦૦૦ વર્ષની અનુક્રમે જાણવી-સર્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હેય. મનુષ્યની કાયરિથતિ સાતઆઠ ભવ પૃથિવી દિચાની અસંખ્યાત ઉત્સપિણ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com