________________
વિભું વમાન
[ ૬૯ ]
હજુ તે રાજવીનું જુસ્સાદાર પ્રવચન પૂરું થયું ન થયું ત્યાં તે એક વનતે મારતા અશ્વે આવી, મહારાજને વંદન કરી કહ્યું-રાજન્ ! આપના દુશ્મન દુર્યોધન રાજવી એક ધાડપાડુ તરીકે એચીંતા આપના પર ચડી આવ્યા છે અને તેણે વનમાં પ્રવેશ પણ કર્યાં છે.
વારુ પછી શું થયું? સિદ્ધાર્થ રાજવીએ ઉત્સુકતાપૂર્વક આવેલ દૂતને પ્રશ્ન કર્યો. અને સમસ્ત રાજસભા એકચિત્તે આ રસિક દૈવી ઘટના સાંભળવા અધીરી બની.
જે ધર્મિષ્ઠ રાજવીનું પ્રખળ પૂણ્ય સદાકાળ જાગૃત છે, તેમજ જેણે સ્વપ્નમાં પોતાના વિજય નજરોનજર નીહાળ્યેા છે તે રાજવી સમરવીરે, પોતાથી અધિક શક્તિશાળી રાજવીના સૈન્યના સામના માટે લશ્કરને ઉત્તેજિત કર્યું. દુશ્મન રાજવીને સ્વપ્ને પણ ખ્યાલ ન આવી શકે તેમ તેના પર ઘેાડાપુરની માફક હલ્લા કર્યા.
આ પ્રમાણેના અણુધાર્યાં હલ્લાથી દુર્યોધન રાજવી તેમજ સર્વે અજાયખ થયાં. આમાં અવશ્ય દૈવી શક્તિની મદદ હોવી જોઇએ એમ માની શક્તિશાળી દુર્ગંધન રાજવી હતાશ થયેા. રાગ-રંગ અને ક્રીડાનું ઉપવન આ સમયે રણાંગણુ ખન્યુ, રણવાદ્યો સાથે હથિયારોનાં ખડભડાટથી ધરા ધ્રુજી ઉઠી. સામસામા તીરકામઠા ચડ્યા. બાણાવળીએને શૂર આવ્યુ. સામસામી તલવારા–વીજળીના ચમકારાની જેમ ચારે બાજુએ ચમકવા લાગી. ચાન્દ્રાએાના હાથથી છૂટતા હથિયારા અને ખાણાના મારાથી શૂરવીરેના શીરા ધડાધડ ધડથી છૂટા થવા લાગ્યા અને શીર વિનાના ધડો પણ શૂરના આવેગમાં કલાકોના કલાકો સુધી લડવા લાગ્યા. વીરતાભર્યો યુદ્ધમાં વાજી ંત્રોના શૌય નાદથી વાતાવરણ એવું તે શૂરાતનમય બન્યું કે-હસ્તિએ હસ્તિ, અન્ધોએ અશ્વો, રથીએ રથી, અને પાયદળ સાથે પાયદળા એવી રીતે રણઘેલા બની લડવા લાગ્યા કે જાણે જીવનમુક્ત થતા પેાતાને ‘વીરપુરુષ' તરીકે સ્વગીય અપ્સરા હાથમાં ફૂલની સુગ ંધિત વરમાળા લઇને વરવા માટે આતુર ઊભી હોય ?
સમરવીર રાજવીને કુશળ દૂત આ હકીકત એવી વીરતાથી કુશળતાપૂર્વક વર્ણવી રહ્યો હતો કેસિદ્ધાર્થ રાજાના દરખારમાં રહેલા ભુંગળ શેરીધારીઓને પણ આ સમયે કુદરતી શૂરાતન ચડયુ અને તેઓએ મંગળમય શુકનદાયક ભેરી વગાડી રાજદુવાઇ ગાઇ આનંદ પ્રદર્શિત કર્યાં. વીરને રઘુકુશળ રાજદરબારીએ પણ જાણે આ સમયે રણે ચઢવાની તૈયારી ન કરતા હાય તે પ્રમાણે તેઓએ તરત જ પોતાના જમણા હાથ ડાબા પડખામાં રહેલા મ્યાનધારી તલવાર પર મૂકા, કેટલાકે તા પોતાનીમૂોએ વળ ચઢાવ્યા અને સ્વયં સિદ્ધાર્થ રાજા પણ આ રસમય ઘટના સાંભળતા ગર્જતા ખાંખારા સહિત જુસ્સામાં આવી બાલ્યા કે-કહા રાજદૂત! ત્યાર પછી શું બન્યુ ?
રાજન્! આ પ્રમાણે કલાકોના કલાકા સુધી એકધારું યુદ્ધ ચાલ્યું. તેમાં બન્ને ખાનુની સેનાને સારા પ્રમાણમાં ભાગ અપાયે. લાગ સાધી, દુશ્મન રાજવીએ પોતાના પટ્ટ હસ્તી અમારા રાજવી સમરવીરના હસ્તી સામે લાવી ઊભા રાખ્યા અને લાગ સાધી ખાણ છેડયું. કુદરતી સંકેતથી ખાણુ પુણ્યાત્મ! રાજવીની જમણી બાજુથી પસાર થઇ જઈ દૂર પડયું. કુશળ બાણાવળી રાજવી સમરવીરે પણ તેટલા જ વેગથી પેાતાનુ ખાણ છોડયું જેનાથી શત્રુ રાજવી ઘવાયે અને તે પોત!ના જ હુંસ્તી પર અંબાડીમાં ઢળી પડયા. દુર્યોધન પડ્યાના સમાચાર વાયુવેગે શત્રુ સૈન્યમાં ફેલાતા તરત જ સૈન્યમાં ભંગાણ પડયું. પટ્ટહસ્તિ સહિત દુશ્મન રાજવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com