________________
વિભુ વર્ધમાન
[૬૭] - ત્યાર પછી અર્ધમાગધી વ્યાકરણના શિક્ષણમાં મહાન ફેરફાર થયાં અને બાળકુમાર “મહાવીર” સૂચિત નૂતન પદ્ધતિએ સ્થાન લીધું. જેને ઉપગ સમકાલીન પાઠશાળાઓના અધ્યયનમાં ચારે દિશાએ સરલતાથી થવા લાગ્યા. પાછળથી આ વ્યાકરણ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું. જેના ક્રમશઃ દસ અધ્યાયે રચાયા. જેના આધારે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે શબ્દાનુ-શાસન નામના અતિ પ્રસિદ્ધ થયેલા વ્યાકરણ ગ્રંથની રચના કરી. જે ગ્રંથ શ્રી સાધુ સંપ્રદાય માટે આ કાળે પણ ખાસ આશીર્વાદ સમ બનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com