________________
[ 3 ]
જ્ઞાનપરીક્ષા
માનકુમાર ખાલ્યાવસ્થાથી જ ગંભીર હતા. દિવસની વિશેષતા સમજાવતા ઉલ્લેખ કલ્પસૂત્રાદિ મળી આવે છે.
વિશ્વખ્યાતિ
જેમના પાઠશાળામાં પ્રવેશના પ્રથમ અનેક પ્રાચીન ગ્રંથેામાં નીચે પ્રમાણે
શ્રી વમાન કુમાર અલૌકિક જ્ઞાન અને વિદ્યાઓના નિધાન સમાન હતા; પરંતુ એમની ગંભીરતાના કારણે એમના માતાપિતા પણ કુમારની પ્રકાંડ વિદ્વત્તા સંબંધમાં વિશેષ સમજી શકયા નહોતા.
તેઓએ પેાતાના પ્રિય પુત્રને આઠમા વરસે વિદ્યાપ્રાપ્તિ અર્થે નિશ્ચય કર્યો. શુભ તિથિ, કરણ અને યાગમાં મહામહેાત્સવપૂર્વક ખરાખર તે જ સમયે અવધિજ્ઞાની ઈંદ્રને આ પ્રસ`ગની જાણ થઇ.
પાઠશાળામાં મેાકલવાના વિદ્યાશાળાએ લઇ ગયા.
ઈંદ્ર કુમાર વર્ધમાનની ગંભીરતા અને માતા-પિતાને વાત્સલ્યભાવ નીહાળ્યે, પરમાત્માની અખૂટ શક્તિ પ્રદર્શિત કરવા ઇંદ્ર તે સમયે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ક્ષત્રિયકુ પુર આવ્યા અને પાઠશાળામાં જઈ પહોંચ્યા. જ્ઞાની કુમારે તેમને તુરતજ એળખી લીધા અને અટ્ટહાસ્ય સ્વરૂપે કહ્યું “ હું બ્રહ્મદેવ ! આપને મારા નમન હૈ !” પછી આ વૃદ્ધ બ્રહ્મદેવને તેમના તેજસ્વી દેખાવ પરથી મહાન વિભૂતિ માની ચેગ્ય ઉચ્ચ સ્થાને બેઠક આપી. ખાદ તેમણે શાંતિથી વર્ધમાન કુમારને વ્યાકરણ વિષયક અનેક પ્રશ્નો પૂછવા શરૂ કર્યા.
કુંવરે પણુ જ્ઞાનની મહત્તારૂપ વ્યાકરણ વિષયક પૂછાતા અટપટિયા પ્રશ્નોના સચોટ ઉત્તરે આપી માતપિતા, સ્નેહી સ્વજને તેમ જ અધ્યાપકને આશ્ચય ચક્તિ અને રજિત કરી દીધા. અધ્યાપક તેમ જ કુટુંબ વના આશ્ચર્યની સીમા ન રહી. અને સર્વે સાન ંદાશ્ચર્ય મય નજરથી વર્ધમાન તરફ એકીટસે જોઇ રહ્યા.
આ સમયે બ્રાહ્મણરૂપધારી ઈંદ્ર માલ્યા –“હૈ દેવાનુંપ્રય વિદ્વાન સજ્જને ! આ રાજકુમારને તમેા સાધારણ બાળક ન માના. આ બાળક વિદ્યાને સમુદ્ર અને જ્ઞાનના ભંડાર છે. તેમના મુકાબલેા કરી શકે તેવી વ્યક્તિ આ દેશમાં તે શું પણ સમગ્ર વિશ્વમાં મળી શકે તેમ નથી, સજ્જતા ! આ જ્ઞાની કુમાર લાવીમાં એક મહાન ધમ તીર્થંકર થશે અને હિંસક યજ્ઞ-માગ તેમજ અધમ અને અન્યાયથી પીડિત ભારતવર્ષના તેમના હાથે ઉદ્ધાર થશે. તેમજ જૈન ધર્મ મહાન પ્રગતિ સાધી રાષ્ટ્યમ તરીકે સર્વવ્યાપક બનશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પ્રમાણે ઇંદ્રે બાળકુમારના જીવનની મહત્તા વધારી તેમણે પોતાનું દેવી સ્વરૂપ પ્રગટ કર્યું.. પરમાત્માએ દર્શાવેલ વ્યાકરણની “ જૈને વ્યાકરણ 'ના નામથી પ્રસિદ્ધિ થઇ.
"
ત્યારબાદ આ જૈનેદ્ર વ્યાકરણ પ્રભુના સમકાળે નીચેના દસ સૂત્રામાં વલ્કલ પત્રા પર લખાયું. (૧) સ ંજ્ઞાસૂત્ર (૨) પરિભાષાસૂત્ર (૩) વિધિસૂત્ર (૪) નિયમસૂત્ર (૫) પ્રતિષેધસૂત્ર (૬) અધિકારસૂત્ર (૭) અતિદેશસૂત્ર (૮) અનુવાદસૂત્ર (૯) વિભાવસૂત્ર (૧૦) નિપાદસૂત્ર.
આ દશે સૂત્રોની એક એક નકલ કાશી દેશના ભારતીય માતાના જ્ઞાનમદિરમાં સૂરક્ષણાર્થે માકલવામાં આવી.
www.umaragyanbhandar.com