________________
..
પાના ૪૦ માં “ શ્રી મુનિસુવ્રત તી કરે પ્રાણત દેવલાકથી ચ્યવી...અવતાર લીધા તેને બદલે શ્રી મુનિસુવ્રત સ્વામિના વ પ્રાણત દેવલાકથી ચ્યવી માતા પદ્માવતીની રત્નકુક્ષીએ જન્મ્યા. પાના–૪૪ માં ચાટશી માયના તાટશીમેવ’” તેને બદલે “ યાદશી માયના ચક્ષ્ય સિદ્ધિમતિ તાદશી ’ પાના–૪૫ માં ‘ અહા ! મારું કુળ કેવું શ્રેષ્ઠ છે' એની પછી ઉમેરવું-આવા કુળમદના કારણે મરીચિએ નીચગેાત્ર કમ બાંધ્યું, જેને અવશેષ અંતિમ ભવ પર્યંત પહોંચ્યા. ’
""
""
પાના—૪૬ માં ત્રિદંડી ભવામાં જ્યાં જ્યાં ‘ લાખ વર્ષ ’ નોંધાયા છે ત્યાં ત્યાં લાખ પૂર્વ’ સમજવા. એ કાળે આયુષ્યની મર્યાદા એટલી લાંબી હતી.
પાના–૪૮ માં ગાયને શીંગડાથી પકડી ‘ ચક્રની પેઠે ઉપર માવતા લખ્યુ છે' ત્યાં આકાશમાં ઉછાળી અને પાછી નીચે આવતાં ઝીલી લીધી' એમ વાંચવું.
પાના ૫૧ માં ત્રેવીશ-ચેાવીશ ભવના લખાણમાં પ્રિયમિત્રે દીક્ષા લઇ એકક્રોડ વ પર્યંત ચારિત્ર પાળ્યું એ મુદ્દાની વાત રહી ગયેલી છે; એજ પ્રમાણે પચીશમા ભવમાં ૧૧૮૦૬૪પ માસખમણ કર્યા એ મહત્ત્વની બાબત રહી ગયેલ છે.
પાના-૬૪ માં પરમાત્માની ‘ સર્વ બાળચેષ્ટા ’ને બદલે ‘ શંકા નિવારણ અંગેની કરણી ' સમજવી. પાના—૯૪ માં પુષ્પ નૈમિત્તિકને ઈન્દ્ર મહારાજે પ્રભુની ઓળખાણ કરાવી ને સામુદ્રિકશાસ્ત્ર ખાટું નથી એમ કહી તેને સ રીતે સ ંતેષ્યા એ મુદ્દાની વાત રહી ગયેલ છે.
પાના—૧૫૦ માં ‘ ભગવાનના કાનમાં કાંસાની એ સૌ જોરથી ડોકી દીધી, આ લખાણ તન ખાટુ' છે. કેટલેક ઠેકાણે ચિત્રામણામાં પણ એ માણસા હથેાડા સાથે ખીલા મારતા દર્શાવાય છે તે પણ સાવ ખાટુ છે. ખરી વાત નીચે પ્રમાણે છે.
- ગાવાળે ક્રોધિત બની કાશડા નામની વનસ્પતિનાં ઝાડની શળી કાનમાં નાખી. પેલી બન્ને શળીએ કાનની બન્ને બાજુથી એવી રીતે જોરપૂર્વક નંખાઈ કે જેથી ઉભયના છેડા પરસ્પર મળી ગયા. વળી કાઈ દેખી શકે નહીં અને કાઢવા પ્રયત્ન ન કરે એ માટે બહારના બન્ને છેડા પણ કાપી નાંખ્યા.
પાના–૧૫૬ માં “ પ્રકરણ અગિયારમું” ને બદલે “ પ્રકરણ બારમું ” વાંચવુ.
આ ઉપરાંત વાકય રચનાની તેમજ જોડણી આદિની સ્ખલનાએ છે જ. વળી કેટલાક પ્રસ ંગા વર્તમાન વાતાવરણને અનુલક્ષી શાબ્દિક ફેરફાર સાથે મૂકાયા છે જે છદ્મસ્થ લેખકની દ્રષ્ટિએ બહુ વાંધા પડતા ન જ ગણાય. એકદરે લેખકે યુગલિક કાળથી આરંભી, અંતિમ જિનપતિ શ્રી મહાવીર સ્વામી પતના ચાવીશે તીર્થંકરાની વાત કહી છે અને એમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ તેમજ છેલ્લા જિન શ્રી વર્ધમાન સ્વામી અંગે તો ઠીક ઠીક વિસ્તાર કર્યો છે. નામ ભલે મહાવીર' મૂક્યું છે પણ એક રીતે વિચારીએ તે ઉગતી પેઢીને ચાલુ અવસર્પિણી કાળમાં થયેલ ચાવીશે તી કરેાના જીવનના આઠે ખ્યાલ આવે અને એ પાછળ રહેલ ઐતિહાસિક દ્રષ્ટિ સમજાય તેવી સંકલના કરેલી છે. જૂદા જૂદા મથાળા પાડી ભવા–ઉપસર્ગો તેમજ ચાતુર્માસ આદિ વિષયે એવી રીતે ગેહવ્યા છે કે અભ્યાસકની નજરમાં એ ઝટ ચોંટી જાય.
આ પુસ્તકમાં થોડી ઘણી સ્ખલનાએ, લુટીએ તથા અશુદ્ધિએ રહી જવા પામી છે. એમ છતાં બીજી દ્રષ્ટિએ જોતાં આ પુસ્તકના વિદ્વાન લેખકે અનેક વિષયો તથા હકિકતા ણી જ સચેટ અને ઐતિહાસિક પુસ્તકમાં આની ગણત્રી થશે એમ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જ્યારે આ પુસ્તક પ્રગટ કરવા માટે સમિતિ પાસે દરખાસ્ત આવી ત્યારે પુસ્તક છપાઈ ગયુ હતુ પરંતુ સારા નસીબે તેનુ બાઈન્ડીંગ કામ બાકી હતું. સમિતિના વિદ્વાન સભ્યાએ તેને સુધારવા
www.umaragyanbhandar.com