________________
માટે શકય એટલા પ્રયાસ કર્યા છે. કેટલોક ભાગ ઓછેવત્તો કરીને તેમાં રહી ગએલી ત્રટીઓ ઓછી કરવા પ્રયત્ન કરેલ છે. તેમજ મૂળ લેખકે બીજા ભાગમાં પુસ્તક પૂર્ણ કરવાની ધારણાથી આ ગ્રંથને અધુર રાખ્યો હતો તેમાં અમૂક ભાગ વધારી દઈને ગ્રંથને પૂર્ણ કરેલ છે.
એમ છતાંએ અમારાથી જે કાંઈ ભૂલ રહી ગઈ હોય તે બદલ વાચકવૃંદ ઉદાર દીલ રાખી અમોને દરગુજર કરશે અને જે કાંઈ ભૂલે અમોને લખી જણાવશે તો ભવિષ્યમાં આ ગ્રંથની બીજી અ વૃત્તિ છપાવવાનો વખત આવશે તો તેમની સૂચના લક્ષમાં લેવા અમારાથી બનતું જરૂર કરીશું. પ્રસંગોપાત જણાવીએ છીએ કે પ્રસ્તુત ભૂમિકા શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસીએ વૈશાખ વદ ૩ ના લખેલ હતી.
લી.
વીર સંવત ૨૪૮૬ આશ્વિન વદી ૦)) ગુવાર વીર વિભુ મંગલમય નિર્વાણ તિથિ.
કેશવલાલ બુલાખીદાસ ભાઈચંદ નગીનભાઈ પાનાચંદ રૂપચંદ, રૂધનાથ જીવણભાઈ કહચંદ ઝવેરભાઈ રાયચંદ મગનલાલ છોટાલાલ ગીરધરભાઈ ગીરધરલાલ દુર્લભજી-મા. મંત્રી
શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com