________________
[૩૪]
વિશ્વતિ ૧૨ ના દિવસે પ્રભુને જન્મ થયે. પ્રભુના શરીરનું દેહમાન બસે ધનુષ પ્રમાણ હતું. સ્વસ્તિકના લંછનથી વિભૂષિત હતું. પાણિગ્રહણદિ સંસ્કાર થયા બાદ રાજ્યલક્ષ્મીને સંપૂર્ણ ભેગા કરી, જેઠ સુદ ૧૩ ના દિવસે એક હજાર ભવ્યાત્માઓ સાથે પ્રભુજીએ ચારિત્ર અંગીકાર કર્યું. ફાગણ વદિ છઠ્ઠના દિવસે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૩૦૦૦૦૦ વિદર્માદિ મુનિવરે, શીમાદિ ૪૩૦૦૦૦ સાધ્વીઓ, ૨૫૭૦૦૦ શ્રાવક, ૫૦૭૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય હતે. વીસ લાખ પૂર્વનું સર્વોયુષ્ય પૂર્ણ કરીને, ફાગુન વદ ૭ના દિવસે સમેતશિખરજી ઉપર પ્રભુજીએ મેક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી. શ્રી સુપાર્શ્વનાથ ભગવંતનું શાસન નવસે ક્રોડ સાગરોપમ સુધી ચાલુ રહ્યું હતું.
(૮) શ્રી ચંદ્રપ્રભ તીર્થકર શ્રી ચંદ્રપ્રભ તીર્થકર ચૈત્ર વદ ૫ના દિવસે વિજયંત:વિમાનથી ચ્યવી ચંદ્રપુરી નગરીના મહસેન રાજાની લક્ષ્મણે રાણીની રત્નકૂક્ષીમાં અવતરિત થયા. પરમાત્માનો જન્મ પોષ વદ ૧૨ ના દિવસે થયો હતો. દોઢસો ધનુષ્ય પ્રમાણ દેહમાન, વેતવર્ણ, ચંદ્ર લંછનયુક્ત પ્રભુનું શરીર હતું. પાણિગ્રહણદિક સંસ્કાર થયા પછી, રાજ્યસંપદાને સંપૂર્ણ ભેગ કરી, પિષ વદ ૧૩ ના દિવસે એક હજાર પુરુષ સાથે પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. ફાગુન વદ સપ્તમીના દિવસે પ્રભુજીને કેવયજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૫૦૦૦૦ દત્તાદિક મુનિઓ, ૩૮૦૦૦૦ સુમનાદિક સાધ્વીઓ, ૨૫૦૦૦૦ શ્રાવકે, ૪૧૦૦૦૦ શ્રાવિકાઓ, આટલે પ્રભુજીના શાસનપંથીઓને સંપ્રદાય પ્રવર્તમાન્ રહ્યો હતો. દસ લાખ પૂર્વનું સયુષ્ય પૂરું કરીને, ભાદ્રપદ વદ સાતમીના દિવસે સમેતશિખરજી પર પ્રભુ મોક્ષગામી થયા. ૯૦ કરોડ સાગરપમ સુધી તેમનું શાસન ચાલતું રહ્યું હતું. આ કાળ સુધી ભરતક્ષેત્રમાં પ્રાયઃ સર્વત્ર જેનધર્મ એક રાષ્ટ્રીય ધર્મ તરીકે અતિશય પ્રભાવપૂર્ણ ચાલતે રહ્યો હતો.
(૯) શ્રી સુવિધિનાથ તીર્થકર શ્રી સુવિધિનાથ તીર્થકર પ્રભુ વૈજયંત વિમાનથી એવી, કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામારાણીની રત્નકલીમાં ફાલ્ગન વદ નવમીના દિવસે અવતરિત થયા. માગસર વદ પાંચમના દિવસે પ્રભુને જન્મ થયો. પ્રભુનું શરીર ૧૦૦ ધનુષ્ય પ્રમાણ, વેતવર્ણ અને મગરના લંછનયુક્ત હતું. પાણિગ્રહણદિક પવિત્ર સંસ્કાર થયા તે પછી સંપૂર્ણ રાજ્યગ કરી, એક હજાર ભવ્યાત્માઓ સાથે પ્રભુજીએ મૃગશર વદ છદ્રના દિવસે ચારિત્ર અંગીકાર કર્યું. કાર્તિક સુદ ૩ના પવિત્ર દિવસે પ્રભુને કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું.૨૦૦૦૦૦ વરાહાદિ મુનિવરે, ૨૨૦૦૦૦ વારૂણા આદિ સાધ્વીઓ, ૨૨૯૦૦૦ શ્રાવક, ૪૭૨૦૦૦ શ્રાવિકાઓ, આટલા ભવ્યાત્માઓને પ્રભુજીના શાસનને સંપ્રદાય ચાલતે રહ્યો. બે લાખ પૂર્વ સવાયુષ્ય પૂર્ણ કરી, ભાદ્રપદ સુદ નવમીના પવિત્ર દિવસે પ્રભુજી શ્રી સમેતશિખર પર મલે પધાર્યા. નવ કરોડ સાગરોપમ સુધી પ્રભુજીનું શાસન પ્રવર્તમાન રહ્યું હતું.
(૧૦) શ્રી શીતલનાથ તીર્થકર પ્રભુ શ્રી શીતલનાથજી પ્રાણત દેવલેકમાંથી ચવી, વૈશાખ વદ છઠ્ઠના દિવસે, ભીલપુર નગરના રાજા દ્રઢરથની રાણી નંદાની કુશીમાં અવતીર્ણ થયા. કમશ: માઘ વદિ બારસના દિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com