________________
વિશ્વજ્યાતિ
[ ૩૦ ]
થયા. આસ્તે આસ્તે ક્રમશ: શરીર પરના સર્વે અલંકારો દૂર કરતાં હાડપિંજરના માળખારૂપ નાશવંત શરીરની ભયંકરતા સમજાઇ, અને આ સમયે તેઓ એવા તે આંતરધ્યાનમાં ઉતરી ગયા કે—તેમાં શુકલધ્યાનમાં ચિત્તની એકાગ્રતા થતાં ક્ષપકશ્રેણીએ ચઢેલા ભરતરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. દેવતાઓએ યુનિવેશ અર્પણ કર્યા. તેમણે દશ હજાર રાજકુમારો સાથે દીક્ષા લઈ કેટલાય વર્ષો સુધી ચારિત્ર પાળી જનતાના ઉદ્ધાર કરતા આખરે અક્ષયસુખના ભાક્તા બન્યા.
*
*
×
ચક્રવતી ભરતરાજના મેાક્ષગમન માદ તેમની રાજગાદી પર આદિત્યયશા નામે રાજા થયા તથા માહુબલિજીની ગાદી પર ચંદ્રયશા નામે રાજા થયા. આ બંને રાજવીઓના સતાનેામાંથી સૂર્ય વંશ અને ચંદ્રવશ ચાલુ થયા. અને કુરુરાજાના સ ંતાનેાથી કુરુવંશ ચાલુ થયા, જેમાં કૌરવા અને પાંડવા થયા.
X
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભરતરાજ પાસે કાકી રત્ન હતું, જેનાથી તે માહનાના હૃદયપ્રદેશ પર ત્રણ રેખાઓ દોરી અંકિત કરતા હતા. તેમની પછી આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હોવાથી સેાનાના તારની ત્રણ દોરીએ (જનેાઇ) પહેરાવતા હતા. ત્યારખાદ ક્રમશ: સોનામાંથી રૂપાની થઇ અને રૂપામાંથી પાંચવર્ણના રેશમની જનેાઈએ થઈ, ખાદ સુતરની થઈ જે આજ પર્યંત વિદ્યમાન છે.
ભરતરાજની આઠે પાટ સુધી સર્વે રાજાએને આરીસા ભવનમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેઓ મેક્ષે ગયા. તેમજ બીજા પણુ અસંખ્યાતા આત્માએ મેક્ષે ગયા.
www.umaragyanbhandar.com