________________
વિષ્ણુ વધમાન
*
[ ૧૭ ]
કથન અક્ષરશ: સત્ય છે. “હું' માનરૂપી ગજ ઉપર હજી સુધી તે બેઠેલ છુ.” મારે લલ્લુભ્રાતા મહામુનિઓના વન્દ્વનાથે' અવશ્ય જવુ જ જોએ. આ પ્રમાણે નિશ્ચય કરી ઉચ્ચ કોટીની ભાવનાથી બાહુબલિમુનિએ ભાઆને વંદન કરવા જવા માત્ર એક જ કદમ ઉઠાવ્યુ. આ પ્રમાણે આ મહામુનિ નિરભિમાની થતાં બરાબર આજ સમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે ભગવાનની પાસે આવ્યા. પ્રભુને વંદન કરી કેવળી પ`દામાં જઇ બેઠા.
બીજી બાજુ ભરત સમ્રાટે સાંભળ્યું કે-મારા જ રાજલેાભને કારણે મારા અટ્ઠાણુ ભાઇઓએ દીક્ષા લીધી છે ત્યારે, તેમને પણ પશ્ચાત્તાપ થયો. તેમણે વિચાર કર્યો કે-આ સૌ ભાઇઓને માનપૂર્વક ભાજન કરાવી પછી તેમની પાસે ક્ષમાની યાચના કરું, જેથી ૫૦૦ ગાડાં ભે!જનસામગ્રીનાં ભરી પ્રભુના સમવસરણમાં આવ્યા. અને પ્રભુને વંદન કરી વિજ્ઞપ્તિ કરી. હે પ્રભુ ! મારા ભાઇઓને આજ્ઞા આપે કે-આ ભેાજનસામગ્રીના તેએ સ્વીકાર કરે જેથી મારા આત્મા પણ સંતુષ્ટ થાય,
પ્રભુએ કહ્યું: હે રાજન્! મુનિએ નિમિત્તે લાવેલ ભજનસામગ્રી તેમને ખપતી નથી. પરમાત્માના કથનથી ભરતરાજા ઉદાસ થયા ત્યારે ઇંદ્રે કહ્યું કે-રાજન! જેએ આપથી અધિક ગુણી હોય તેમને ભેજનાથે આ સામગ્રી સુપ્રત કરો. આ સમયે વિવેકી ભરતરાજે વિચાર કર્યો કે ‘હુ તે અવ્રતી-સયષ્ટિ છું. મારાથી અધિક ગુણવાળા દેશવ્રતી (દેશિવરતિવાળા ) છે. એટલે ભરત મહારાજાએ સર્વે દેશિવરતિધારી ઉત્તમ શ્રાવકાને બાલાવી તેમને આ ધાન્ય સામગ્રીથી ભરેલ ૫૦૦ ગાડા સુપ્રત કર્યાં અને સર્વેને કહ્યું કે-આપ નિત્ય અહીં જ ભાજન કર્યાં કરો.”
બસ પછી શું ? જોઈ લ્યે!! ભાજનાદિકા માં કાણુ પાછું હુઠે ? દિવસે દિવસે ભાજન કરવાવાળાઓની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી.: જે ભોજનસમયે એટલી હદ સુધી વધી પડી કે તેનાથી રસાઇયાએ અકળાયા, ગભરાયા. તેઓએ ભરત મહારાજા પાસે જઈ આના ચેાગ્ય પ્રબંધ કરવા વિનંતી કરી ત્યારે ભરતરાજે દેશવિરતિ-ઉત્તમ વ્રતધારી શ્રાવકોના હૃદયપ્રદેશ પર કાકિણી રત્નથી ત્રણ રેખા દોરી ચિન્હો કર્યાં, જેનું નામ જ યજ્ઞોપવિત આ પ્રમાણે ચિહ્નિત શ્રાવકા માટે ભરતરાજે નીચેના મહાન સૂત્રના પણ પ્રબંધ કર્યા હતા. ભોજન કરીને બહાર નીકળતાં તેઓ તેના ઉચ્ચાર કરતા હતા “બિતો મવાન્ વયંતે મીસ્તસ્માન્મા હૅન મા ન” આ જાતના પ્રતિબાધક વાકયથી ભરતરાજને પણ આત્મ-વિચારણા ઉદ્ભવી જેના પિરણામે તેમને પણ વેરાગ્યની ભાવનાએ જાગ્રત થઇ. અને તે પણ સત્વર ચારિત્રના માર્ગ તરફ વળવા ઉજમાળ થયા.
આ પ્રમાણે ભોજનશાળાઓમાં જમનારા માહુના કહેતાં બ્રાહ્મણે પુરુષાર્થ હીન–પ્રમાદી બની ન જાય તેની ખાતર તેમના સ્વાધ્યાયાર્થે ભગવાન ઋષભદેવના ઉપદેશાનુસારે ચાર આયવેદાની રચના કરી. જેનાં નામેા-(૧) સ'સારદર્શન વેદ. (૨) સસ્થાપનપરામદર્શન વેદ. (૩) તત્ત્વમેાધ વેદ. (૪) વિદ્યાપ્રાત્ર વેદ. આ ચારે વેદોનું પઠનપાઠન બ્રાહ્મણ્ણા (માહને) કર્યો કરતા હતા, જેની છ છ માસે પરીક્ષા થતી હતી. આ પ્રમાણેના વહેવાર નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથ સુધી ચાલુ રહ્યો.
આ કાળ પર્યંત જૈન બ્રાહ્મણાનું સન્માન રાજા મહારાજાએ તેમજ જનસમુદાય આદરપૂર્વક કરતા હતા. પ્રભુ ઋષભદેવના શાસનકાળથી તેમનામાં ઉચ્ચકેાટીના દેશવિરતિને લાયક જે સાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com