SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] વિશ્વ−ાતિ " રસી ” એ ભાવનાવાળા વજ્રનાભ મુનિએ વીશ સ્થાનક તપની આરાધના કરી. એ વીશમાંના એક પદની આરાધના કરનાર પણ તીર્થંકરનામક ને ખાંધે છે. આ મુનીશ્વરે તે વીશે સ્થાનકની ભાવપૂર્વક આરાધના કરી તી કરનામકર્મ નિકાચિતપણે માંધ્યું. * બીજા પાંચ મુનિએ પણુ અગ્યાર અગ ભણ્યા. તેમાંના બાહુ મુનિ પાંચસે સાધુઓને હુ ંમેશાં આહારપાણી લાવી આપીને ભક્તિ કરતા, તેથી *ચક્રવતી પદ અપાવનાર ક ઉપાર્જન કર્યું.... સુખાહુ મુનિ બધા તપસ્વી સાધુએની વિશ્રામણા (હાથ, પગ, માથુ વિગેરે દબાવવારૂપ ભક્તિ) કરતા તેથી બાહુ(હાથ)નુ અપૂર્વ ખળ મળે તેવુ કમ તેમણે ઉપાર્જન કર્યું... એકદા વજ્રસેન તીર્થ કરે ખાહુ અને સુબાહુ મુનિની પ્રશ ંસા કરી કહ્યું કે-સ ધુએની વૈયાવચ્ચ અને વિશ્રામણા કરનાર માહુ અને સુખાહુ ધન્યવાદને પાત્ર છે, જેએ અનેક તપસ્વી અને ત્યાગીઓને મદદરૂપ થઇ પડે છે. હુંમેશાં જ્ઞાનધ્યાનમાં રક્ત રહેનાર પીઠ અને મહાપીઠને આ સાંભળી ઈર્ષ્યા થઈ અને વિચારવા લાગ્યા કે–જગતમાં સૌને કામ વહાલું લાગે છે. આપણે ભણવાગણવામાં મશગૂલ હાવાથી કાઇને ઉપકાર કરી શકતા નથી. મનમાં પ્રગટેલા આ ઇબ્યોભાવની આલેાચના ન કરવાથી તે ખનેએ સ્ત્રીવેદના બધ કર્યો. ખાર ભવ : સર્વાર્થસિદ્ધિ વિમાને દેવ આ છએ મુનિવરો ઘણા સમય સુધી નિર્મળ ચારિત્રને પાળી, અંતે અનશન કરી, આયુષ્ય ક્ષયે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. + ૧ અહિંતપદ. ૨ સિદ્ધપદ. ૩ પ્રવચનપ૯. ૪ આચાય પદ. ૫ વિ૫૬, ૬ ઉપાધ્યાયપદ. ૭ સાધુ ૫૬. ૮ જ્ઞાનપદ. ૯ દર્શનપદ. ૧૦ વિનયપદ. ૧૧ ચારિત્રપદ, ૧૨ બ્રહ્મચર્ય પદ, ૧૩ સમાધિપ૬. ૧૪ તપપ૬. ૧૫ દાનપદ. ૧૬ વૈયાવચ્ચપદે. ૧૭ સયમપદ. ૧૮ અભિનવ જ્ઞાનપદ. ૧૯ શ્રુતપ૬. ૨૦ તી' પદ. આ વીશમાંથી એક પનું આરાધન પણ તીથ કરનામાના બંધનું કારણ છે. * સર્વ રાજાઓને શિરામણ. જેના તાબામાં બત્રીસ હજાર મેટા રાજાચ્યેા હોય. નવિનધાન અને ચૌદ રત્ને જેની પાસે હોય. જેમાં ચક્રરત્ન સર્વ રત્નેમાં શ્રેષ્ઠ, વૈરીને જીતનાર છે. ચેાસર્ડ હાર જેને સ્ત્રીએ હાય. ૮૪૦૦૦ હાથી. તેટલા જ ધેાડા, તેટલા જ થ અને ૯૬ કરોડ જેને પાયદળ લશ્કર હાય. ૯૬ કરોડ ગામેા અને ૭૨૦૦૦ શ્રેષ્ઠ નગરાને જે સ્વામી હોય. તેમજ ૧૬૦૦૦ યક્ષો જેની સેવામાં હાય. તેનું ચક્રવર્તીપદ મહાન પુન્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy