________________
[ ૧૨ ]
વિશ્વજ્યાતિ
ત્યારપછી છએ મિત્રો બધાં સાધના લઇ મુનિરાજ પાસે આવ્યા. તેમની રજા મેળવીને તેમના શરીરે લક્ષપાક તેલ ચેાન્યું. તેલની ઉષ્ણતાથી મુનિ બેભાન બની ગયા અને રાગનાં જંતુએ મહાર નીકળ્યા. પછી શરીર ઉપર રત્નકળ ઓઢાડી દીધી. રત્નકાળ શીતળ હાવાથી તે જંતુઓ તેમાં આવી ગયા. તે સર્વ જીવાને મળેલી ગાયના શરીર પર ખંખેરી નાખ્યા. આ પ્રમાણે બે વખત કર્યું. જેથી રાગના સર્વ જતુએ મહાર નીકળી ગયા. પછી મુનિરાજના શરીરે ગાશીષ ચંદનના લેપ કર્યો. તેથી મુનિ રોગરહિત થયા અને બીજે
સ્થળે વિહાર કરી ગયા.
*
ઉપચાર કરતાં વધેલ વસ્તુઓ અને રત્નક બળને વેચીને તેમાંથી પ્રાપ્ત થયેલ ધનવડે એ મિત્રોએ એક ભવ્ય જિનમ ંદિર બંધાવ્યું તથા બીજું ધન સન્માર્ગે વાપર્યું. ઘણા સમય સુધી ધર્મારાધન કરી છેવટે વૈરાગ્યવાસિત થઈ દીક્ષા લીધી. દેોષરહિત-શુદ્ધ રીતે દીક્ષાનુ પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી [બારમા દેવલાકમાં +સામાનિક દેવપણે ઉત્પન્ન થયા.
ભવ ૧૦ મા ઃ અચ્યુતદેવ
બાવીસ સાગરોપમ સુધી દેવલેાકનાં દિવ્ય સુખાને ભેગવી અ ંતે કેશવ ( નિર્દેમિકાના જીવ )ના જીવ સિવાયના પાંચે મિત્રો પૂર્વ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં પુંડરી ગણી નગરીમાં વજ્રસેન રાજવીના પુત્રો થયા.
ભવ ૧૧ મા : વજ્રનાભ
જીવાનંદના જીવ ચૌદ મહાસ્વપ્નાથી સૂચિત વજ્રનાભ નામે પહેલા પુત્ર થયેા. રાજપુત્રને જીવ બાહુ નામે બીજો પુત્ર થયેા. પ્રધાન પુત્રના જીવ સુખાહુ નામે ત્રીજો પુત્ર થયા. શ્રેણીપુત્ર ગુણાકરના જીવ પીઠ નામે ચેાથે પુત્ર થયા તથા સાર્થવાહપુત્ર પૂર્ણ ભદ્રને જીવ મહાપીઠ નામે પાંચમે પુત્ર થયા.
કેશવના જીવ એક રાજાના સુયશા નામે પુત્ર થયે. પૂર્વભવના સ્નેહને લીધે ખાળપણાથી સુયશા વજાનાભ પ્રત્યે અત્યંત સ્નેહ ધારણ કરવા લાગ્યા. પાંચે રાજકુમારેએ અને સુયશાએ યુવાવસ્થામાં પ્રવેશ કર્યા એવામાં લેાકાંતિક દેવતાએએ આવીને વજ્રસેન રાજાને વિનંતી કરી “ હે ભગવ ંત! ધર્માંતી પ્રવર્તાવેા.” વસેન રાજા વજ્રનાભને રાજ્ય સોંપી, પોતે સાંવત્સરિક દાન આપી, દીક્ષા લઇ, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
વજ્રનાભે પેાતાના ભાઇઓને જુદા જુદા દેશનાં રાજ્યે આપ્યાં અને સુયશા તેમના સારથી થયે.
f દેવા ચાર પ્રકારના છે. ૧ ભુવનપતિ, ૨ વ્યંતર, ૩ જ્યાતિષી, ૪ વૈમાનિક. સૌમાં વૈમાનિક દેવે ઉચ્ચ કૅાટિના ગણાય. તે વૈમાનિક દેવા બે જાતના છે. પહેલાથી બારમા દેવલોક સુધીના દેવેને પેાપન્ન દેવા કહેવાય. પેપન્ન-રાજા, પ્રધાન અથવા નાના મેાટાની જ્યાં મર્યાદા હાય તે. પાતીતસૌ સરખા. જ્યાં નાના મેટાની કે રાજા પ્રજાનો મર્યાદા ન હોય તે નવ ચૈવેયક અને અનુત્તવાસી દે. + ઈંદ્રની સરખી ઋદ્ધિવાળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com