________________
[ ૧૬૪ ]
વિશ્વજ્યાતિ
હોય છે. કીટ પતંગ વગેરે પણ આગ, પાણીથી અનિષ્ટકારી તત્ત્વાની ગંધ પામતાં એનાથી ખચવાની ચેષ્ટા કરે છે. શુ એનાથી એ સિદ્ધ નથી થઈ શકતુ કે, આ સર્વ દેહધારીએામાં કોઇ અદૃશ્ય શક્તિ છે, જેનાથી તેઓ પેાતાના ભલા બૂરાના વિચાર કરી શકે છે?
મહાનુભાવ વાયુભૂતિ ! જે શક્તિ જેનાથી પેાતાનું હિત અહિત સમજે છે તે શરીરને ધ નથી ? અવશ્ય આ નિયામક શક્તિનું ઉગમસ્થાન શરીરથી ભિન્ન છે અને તે ક્રિયાવાદીએના આત્મ” પદાર્થ છે.
..
હું સુખી છુ, હું દુ:ખી છું, મેં ખાધું, મેં કયુ વગેરે વાયામાં હું” શબ્દથી જે પાતાનુ સૂચન કરે છે તે વાસ્તવમાં શરીર નહીં પરંતુ શીરાશ્રિત આત્મા છે. મૃતશરીરમાં આ પ્રકારની કેાઈ પણ ચેષ્ટા નથી સ ંભવી શકતી. જ્યારે તે શરીરધર્માં હોય તે શરીરના રહેતાં એના લેપ હાઇ શકતા નથી. એનાથી સિદ્ધ થાય છે કે, શારીરિક ચેષ્ટાઓને કર્યાં શરીર નહિ પરંતુ આત્મા છે.”
છે
જ
વાયુભૂતિ—શરીરમય જ્ઞાનમય પ્રવૃત્તિએની અન્યથા અનુપપત્તિ જ શરીરાતિરિક્ત પદાર્થની સાધિકા છે. અથવા ખીજું પણ કાઇ પ્રમાણ છે?
“અસ્મિ
વાયુભૂતિ—આ વિવિધતાઓનું કારણ સ્વભાવ જ હાઇ શકે છે.
મહાવીર—કાના સ્વભાવ ? વાયુભૂતિ--પદાર્થાને.
""
મહાવીર—વાયુભૂતિ, આ સસારની વિચિત્રતા જેને તમેા દેખી રહ્યા છે. તે કાનુ કાર્ય હેઈ શકે ? સુખી, દુ:ખી, ધનવાન, ગરીબ, શેઠ, નેાકર, ભલું, ખરાબ એ સર્વ વિવિધતા કાનુ કાર્ય હાઈ શકે ?
મહાવીર——જ્યારે તમારી માન્યતાનુસાર સંસારમાં ભૂતાના વિના કોઈ પદાર્થ જ નથી હાઈ શકતા તે, આ જગદ્વૈચિત્ર્ય કેવા પ્રકારે સંગત હાઈ શકે ? કારણ કે ભૂત” જડ પદાર્થ છે. આ જડામાં એવી કઇ નિયામક શક્તિ છે જે સાંસારમાં વિચિત્રતા લાવી દે? આગમાં ભલે ખાળવાની શક્તિ હોય પરંતુ તે પોતે નથી મળી શકતી. એવી જ રીતે ભૂતામાં સર્વ કંઇ કરવાની શક્તિ હોય પર`તુ તે પેતે ક ંઇ નથી કરી શકતા. એએના કોઇ નિયાજક ચેતન હોઇ શકે ત્યારે તા, એ સંસારનું વિચિત્ર કારણ હાઇ શકે, આથી ભૂતાથી વિલક્ષણ ચેતન” માનવું જરૂરી થઇ પડે છે.
આત્માનું અસ્તિત્વ માની લેવા છતાં પણ સંસારની વિવિધતા સિદ્ધ નથી થઇ શકતી ત્યાં સુધી કે ચેતન અને જડની વચમાં કોઇ વિશિષ્ટ સખ ધ માન્યા ન જાય? કારણ જડથી નિલે પ રહેનાર ચેતન, જડ પદાર્થના કોઈ નિયમન અથવા ઉપયાગ નથી કરી શક્રતા. જેમ માટીને સ્પર્શે ન કરતાં કુંભાર વાસણ બનાવી શકતા નથી.
વાયુભૂતિ—તે થ્રુ કુંભારની માક ચેતન પણ જડ પદાર્થોથી આ જગતની રચના કરે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com