________________
[ ૬ ]
વિશ્વજ્યાતિ
મહાબળકુમારને ખેલાવી પાતાને વિચાર જણાન્યા. ધર્મકાર્ય કરવાનેા ઉપદેશ આપીને રાજ્યભાર તેને સાંપ્યા અને સ્વયં ચારિત્ર અંગીકાર કર્યું. ઘણા વખત સુધી નિર્માળ ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી શતખળ રાજા દેવલાકમાં ગયા.
રાજા મહાખળકુમાર મેજશે!ખમાં ખૂબ મશગૂલ રહેવા લાગ્યા. પિતાએ આપેલ ઉપદેશ ભૂલી જઈ વૈભવ-વિલાસને જ જિંદગીનું સાકય માનવા લાગ્યા.
તેમને ૧ સ્વયબુદ્ધ, ૨ સશિન્નમતિ, ૩ શતમતિ અને ૪ મહામતિ નામે ચાર પ્રધાના હતા. સ્વયં બુદ્ધ ધર્મિષ્ઠ અને રાજભક્ત હતા. તેણે વિચાર્યું કે-મારા જાણુતાં મારા સ્વામી વિષયાસક્ત થઈ દુતિમાં જાય તે ઠીક ન ગણાય. મારે તેમને સત્ય સમજાવવુ જોઇએ. એવું વિચારી મહાબળને જણાવ્યું કે-હે રાજન! પેાતાનું હિત ઇચ્છનાર માણસે ધ કરવા જોઇએ. ઉત્તમ કુળમાં અવતાર ધારણ કરીને જે ધર્માંકા કરતા નથી, તે ખીજા જન્મમાં અનેક પ્રકારનાં દુ:ખે ભાગવે છે.
આ સાંભળી 4 પરલેાક નથી, સર્વ વસ્તુઓ ક્ષણિક છે, અને બધું જગત્ માયારૂપ છે ’ એમ માનનાર ખીજા ત્રણ પ્રધાનાએ ‘મળેલાં પ્રત્યક્ષ સુખાને છેડી પરલેાકનાં સુખ મેળવવા પ્રયત્ન કરવેા એ નરી મૂર્ખતા છે,' એમ રાજાને કહ્યું પણ સ્વય બુધ્ધે યુક્તિપૂર્વક તે પ્રધાનાને નિરુત્તર કર્યાં.
સ્વયં બુદ્ધ મત્રીશ્વરે અન્ય પ્રધાનેાને આપેલા યુક્તિપૂર્ણ ને સચાટ જવાખા સાંભળીને રાજાએ કહ્યું કે–હે સ્વયં બુદ્ધ ! તમે મને ધ કરવાનું કહ્યું તે ખરાખર છે. હું કાંઇ ધર્મોને દ્વેષી નથી પણ તમે અનવસરે ધર્મના ઉપદેશ કર્યા છે. કારણ મળેલા યોવનની કાણુ ઉપેક્ષા કરે ? વળી તમારા કહેવા પ્રમાણે ધર્મનું ફળ પરલેાક છે, તે સંદેહવાળું છે, તે મળેલાં સુખે ભોગવવાના તમે કેમ નિષેધ કરે છે ?
સ્વયંભુદ્ધ મત્રીએ વિનયપૂર્વક જણાવ્યું કે-મહારાજ ! ધર્મોમાં કયારે પણ સંદેહ કરવા યાગ્ય નથી. આપને યાદ હશે કે એક વખત આપણે નંદનવનમાં ફરવા ગયા હતા. ત્યાં એક અત્યંત તેજસ્વી દેવનાં આપણે દર્શન કર્યાં હતાં. તે દેવે તમને કહ્યું હતું કે “હું અતિખળ નામે તમારા પિતામહ છું. વૈરાગ્યવાસિત થઇ રાજ્ય છેાડી મે` દીક્ષા લીધી હતી અને ભાવપૂર્ણાંક તેનું પાલન કર્યું હતું. તેના પ્રભાવથી લાંતક દેવલાકમાં દેવ થયે છું. ” હું મહારાજ! હાથક કણને આરસીની શી જરૂર? આ પ્રત્યક્ષ પ્રમાણ છે તે ખીજા પ્રમાણની શી જરૂર છે? મહાબળે કહ્યું-તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું, તે સારું' કર્યું. પરલેાક છે અને ધર્મ કરવા જોઈએ એમ હું માનું છું. રાજાના આ ભાવનાભર્યા વચન સાંભળી સ્વયંભુદ્ધ મત્રીએ કહ્યું–રાજન્! સાંભળે.
આપના વંશમાં કુરુચંદ્ર નામે રાજા થઇ ગયે. તેને કુરુમતી નામે રાણી અને હરિશ્ચંદ્ર નામે પુત્ર હતા. કુરુચંદ્ર રાજા દુરાચારી, નિર્દય અને ભયંકર હતા છતાં પૂર્વભવની પુન્યાઇને કારણે ઘણા કાળ સુધી તેણે રાજ્ય ભાગળ્યું. અંતે મહારોગી થઇ તે મૃત્યુ પામ્યું. પછી હરિશ્ચંદ્ર રાજા થયા અને સારી રીતે રાજ્ય ચલાવવા લાગ્યા. પેાતાના પિતાને મળેલ પાપનુ ફળ જોઇ તે ધર્મ પ્રેમી થયા અને પેાતાના સુબુદ્ધિ નામના શ્રાવકમિત્રને કહ્યું.-તારે મને હંમેશાં ધર્મ સંભળાવવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com