________________
( ૧૫૮]
વિશ્વતિ ઈન્દ્રભૂતિ હા, મહારાજ ! મને એ વિષયમાં શંકા જેવું રહે છે કારણ કે *વિજ્ઞાનઘર પવૈતે મૂતઓઃ
સમુથાય તાજોવાનું નિરૂતિ ન સંસારિત વગેરે વેદવાકય પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે કે, “ભૂત સમુદાયથી ચેતન પદાથ ઉતપન્ન થાય છે અને એમાં લીન થઈ જાય છે. પાકની કઈ સંજ્ઞા નથી, ભૂતસમુદાયથી જ વિજ્ઞાનમય આત્માની ઉત્પત્તિને અર્થ તે એ થાય છે કે, ભૂતસમુદાયથી અતિરિત (જુદા) પુરુષનું
અસ્તિત્વ જ નથી. મહાવીર-તે પણ તમો જાણે છે કે, વેદથી પુરુષનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. ઈન્દુભૂતિ-જી હા, “સ હૈ નયનરમા જ્ઞાનમઃ”+ વિગેરે ઋતિવા પણ આત્માનું અસ્તિત્વ
બતાવી રહ્યાં છે, છતાં, એમાં શંકા હેવી સવાભાવિક છે કારણ “વિજ્ઞાનઘર” વિગેરે મૃતિવાકયને પ્રમાણ માનીને ભૂતશકિતને જ આત્મા માન જોઈએ અથવા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ.
મહાવીર-મહાનુભાવ ઇન્દ્રભૂતિ! “વિજ્ઞાનઘર” વિગેરે પદનો જેવી રીતે તમે અર્થ સમજી
શક્યા છો તે, વસ્તુસ્થિતિએ એવું નથી. અથવા આ કૃતિવાક્યને વાસ્તવિક અર્થ
સમજાઈ જાય છે, તમારા જેવા વિદ્વાન માટે શંકાનું સ્થાન રહે નહિ. ઇન્દ્રભૂતિ-એને વાસ્તવિક અર્થ શું છે? મહાવીર-“વિજ્ઞાન ન આ શ્રુતિને વાસ્તવિક અર્થ જુદો છે. તમે “વિજ્ઞાનગ"ને અર્થ
પૃથિવ્યાદિ ભૂત સમુદાયથી ઉત્પન્ન થએલ “ચેતનાપિંડ” એ કરે છે પરંતુ વસ્તુસ્થિતિએ “વિજ્ઞાન પન” નું તાત્પર્ય વિવિધ જ્ઞાનપર્યાયોનું એકીકરણ એવું થાય છે.
“આત્મામાં પ્રત્યેક ક્ષણે નવીન જ્ઞાનપયોની ઉત્પત્તિ અને પૂર્વકાલીન જ્ઞાનપર્યાનું તિરહિતપણું થયા કરે છે. જ્યારે એક પુરુષ; ઘટને જોતાં એનું ચિન્તન કરે છે તે, તે સમયે તેના આત્મામાં ઘટવિષયક જ્ઞાનપગ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઘટવિષયક જ્ઞાનપર્યાય કહીએ છીએ. જ્યારે તે જ વ્યક્તિ, ઘટ પછી પટને જોતાં તેને પટવિષયક જ્ઞાન ઉત્પન્ન થતાં તેનું પૂર્વકાલીન ઘટવિષયક જ્ઞાન તિરહિત થઈ જશે. અન્ય પદાર્થ વિષયક જ્ઞાનનો પર્યાય જ “
વિનયન” (વિવિધ પર્યાને પિંડ) છે, જે ભૂતેથી ઉત્પન્ન થવાવાળો હોય છે.
છે. આ વેદવાક્ય આવશ્યક ટીકાઓમાંથી લીધું છે. બૃહદારણ્યકેપનિષતમાં આ વાકય નીચેના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.
"विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्यऽसंज्ञास्तीत्वरे ब्रवीति होवाच याज्ञवल्क्यः " बृहदारण्यकोपनिषत् १२-५-३८
+ આવશ્યક ટીકાઓ અનુસાર અવ વિકાનમઃ પુલ. વાક્ય બહદારણ્યકેપનિષમાં મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com