________________
[૧૨૬ ]
વિશ્વતિ ભગવતા શાલકે પરમાત્માને પિતાને બચાવવા પ્રાર્થના કરી ત્યારે સહાયક સિદ્ધાર્થ દેવે કહ્યું: “તારી કરણનું ફળ તુ ભેગવ.”
પરમાત્મા તે થોડે દૂર જઈ ઊભા રહ્યા. માગે નીકળતાં લેકેએ જાણ્યું કે પરમાત્મા શાલકને સાથ ઇચછે છે એટલે તેઓએ તેને વંશજાલમાંથી બહાર ખેંચી કાઢ્યો. એટલે ગેશાલક પરમાત્મા સાથે થઈ ગયે.
પ્રભુએ ગોશાલક સાથે ત્યાંથી ગભૂમિકા સ્થળ તરફ વિહાર કર્યો. આ ભૂમિમાં ગાયે આદિ પશુધનને ચારે-પાણી મનમાન્યા મળતા હતાં, કારણ કે આ ભૂમિ ઘણું જ ફળદ્રુપ હતી. આ ગામમાં રહેતા ગોવાળની પણ છેડતી કરવામાં અટકચાલીયા શૈશાલકે કચાશ ન રાખી એટલે અહીં પણ તેને સારા પ્રમાણમાં મારો આસ્વાદ લેવે પડયો.
પછી ભગવંત આઠમા ચાતુર્માસ માટે રાજગૃહી નગરે પધાર્યા. ત્યાં તેમણે ગ્યસ્થાને સ્થિરતા કરી. કાઉસગ્ગ ધ્યાનમાં તેમજ વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને પરમાત્માએ આ આઠમું ચાતુર્માસ વ્યતીત કર્યું. છેવટે નગરની બહાર પારાણું કર્યું.
| (અનુસંધાન પેજ ૧૨૨ નું) સવ્રતસ્વામીનાં પંચકલ્યાણક, અધાવધ તીર્થ સ્થાપક;
કતરણું ચિત્રપટ હોય રે, પેખી પાપ હરે. (૧૧) થાણું નગરના ચરમજિન શ્રી વીરજિનેશ્વર, કલ્યાણક ઉપસર્ગના પટ્ટક સુંદર,
શ્રેણિક અભયકુમાર રે, ચરિત્ર ચિત્રબોધ ધરે. (૧૨) થાણા નગરના પૂર્વધર આર્ય સુહસ્તિસૂરિ, સંપ્રતિરાય અનુમોદના ભૂરિ;
સેવા કોડ બિબ ભરાય રે, હૈયે શાંતિ કરે. (૧૩) થાણા નગરના રાજા વિક્રમ પ્રતિબંધક કાલક સિદ્ધસેનજી, શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વર;
પટ્ટ પ્રતિક દર્શાય રે, યાત્રા સ્નેહે કરે. (૧) થાણા નગરના પરમ અહંત કુમારપાળ રાજા, જૈન ધર્મ ઝંડા ફરકાવે ઝાઝા
સિદ્ધરાજ પણ શિખરે ચઢયો, તેનું અનુકરણ કરે. (૧૫) થાણું નગરના૦ સ્વયંપ્રભસૂરિ, ઓસવાલ સ્થાપક, રત્નપ્રભસૂરિ પિરવાલ સ્થાપક
પ્રભાવિક ચરિત્રપટ બાર રે, મરુ દેશ ઉદ્ધાર કર્યો. (૧૬) થાણું નગરના કેતરણી ચિત્રપટ એકસે નેવાસી, પંચરંગી મંડપ સંકલના છે ખાસી;
ભાવના ભવ્ય ઉલસાય રે, સાથક શ્રેણ કરે. (૧૭) થાણુ નગરના આ મહાન તીર્થના પરમોપકારી, સિદ્ધિસૂરિશ્રીનો સંઘ આભારી,
પ્રેરણું પાકી કરનાર રે, પુન્યને કુંભ ભર્યો. (૧૮) થાણુ નગરના કુશળ કાર્યકૃતિ ઈતિહાસકેરી, મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી;
પરિશ્રમ સે અપાર રે, પુન્યને જ ભયી. (૧૯) થાણા નગરના તપગચ્છનાયક નેમિસૂરીશ્વર, તસ પટે વિજયલાવણ્યસૂરીશ્વર; કિંકર કલ્યાણથી રચાય રે, હજાર બે અગ્યાર ધરે. (૨૦) થાણા નગરના
રચયિતા-મુનિશ્રી કલ્યાણભવિજયજી મહારાજ થાણુનગર ચાતુર્માસ : સં. ૨૦૧૧, શ્રાવણ સુદ ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com