________________
વિષ્ણુ વધમાન
[ ૧૨૫ ]
ભવસાગરમાં ભૂલા પડેલા પ્રાણીએને સાર્થવાહ સમ જ્ઞાની મહાત્મા મુનિરાજો જ કલ્યાણ માર્ગના આલંબનરૂપ છે. તેમની વિવિધપણે સેવા કરવાથી આત્મા પર રહેલ અજ્ઞાનતારૂપી આવરણા દૂર થઇ, નિળ જ્ઞાની આત્મા ઉંચકેાટીના કેવળજ્ઞાન સુધી પહોંચી, વિવાદ્વારક તરણતારણહાર મહાન્ તીથંકરપદ પ્રાપ્ત કરે છે. ધર્મચક્રવર્તિ તરીકે જગજીવા પર અપૂર્વ ઉપકાર કરતાં અને સ્વહિત સાધતાં આ મહાન અવતારી તીર્થંકરદેવ તે સિદ્ધગતિને પ્રાપ્ત કરી જીવનમુકત અને છે.
આવા ઊંચકેાટીના જ્ઞાનદાન માટે તે સદાકાળ તત્પર અને ઉદ્યમશીલ રહેવુ જોઇએ.
સમાન છે
(૩) ધર્માંýભ દાન-આ દાન ગૃહસ્થીએ માટે ભવસાગર તરવા માટે જહાજ–વહાણુ ધર્માષ્ટભ એટલે- ને નિભાવવા માટે મદદ-એ પ્રકારના આચાર્યા અને મુનિવરેાનુ` સમકિત નિર્મળ થાય છે.
દાનના પ્રભાવે
હે દેવાનુપ્રિય, આ પ્રમાણે ત્રિવેણીના સંગમ જેવા ત્રિવિધ પ્રકારના દાનથી ગૃહસ્થાશ્રમીઓએ ધમની ઉત્કૃષ્ટ સેવા બજાવવો અને તત્પરતા દાખવવી જોઇએ.
આ પ્રમાણે આચાર્યશ્રીની ઉપદેશધારાનુ અમૃતપાન કરતાં વગ્યુર શેઠ અને શેઠાણી આદિ સ્વજનેએ શ્રાવકધમ સ્વીકાર્યા અને મુનિરાજને ભાવપૂર્વક વંદન કરી સ્વઆવાસે આવ્યા.
આ શકટમુખ ઉદ્યાનમાં એક વખત શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. કુદરતી સંજોગામાં ઈશાન ઈંદ્રને પ્રભુના દર્શને જવાની ઉત્કંઠા થઇ. પેાતાના દિવ્ય અને શૃંગારેલ વિમાનમાં અનેક દેવી દેવતાએ સહ ઇંદ્ર પ્રભુ પાસે આવ્યા. પરમાત્માને વિધિપૂર્વક વંદન કરી તેમની સમક્ષ બેઠા તેવામાં વગ્નુર શ્રેષો પણ પૂજનની સામગ્રી સહિત શ્રી મહ્લિજિનના મંદિરે જવા ત્યાંથી નીકળ્યે એટલે ઇશાને દ્રે તેને સ ંબધીને કહ્યું કે-ડે શ્રેણી ! પ્રત્યક્ષ તીર્થંકર શ્રી મહાવીરને ત્યજીને તમે જિનપ્રતિમાને પૂજવા જાવ છે એટલે “ દૂરના દેવા સાચા પચાવાળા હોય છે. ” એ કહેવતને તમે સાચી કરી બતાવા છે. ત્રણ ભુવનને પૂજનીક તેમજ સંસાર-સાગરમાં ડૂબતા પ્રાણીઓને ઉદ્ધાર કરવામાં સમર્થ પરમાત્મા મહાવીર અહીં જ ખિરાજી રહ્યા છે. વષ્ણુને શ્રેણીએ મિચ્છામિ તુ તું કહી, સ્વજનેા સહિત પરમાત્માની અત્યંત ભકિતભાવથી સ્તવના કરી.
બાદ ઈંદ્ર મહારાજા પણુ સ્વસ્થાને ગયા. વર્ગુર શ્રેષ્ઠીએ પણ શ્રી મિિજનના મ ંદિરે જઈ ભકિત ભાવનાથી પૂજા–સેવા કરી
પરમાત્મા ત્યાંથી વિહાર કરી “તુન્નાક” નામના સનિવેશમાં ગયા. ગોશાલક પણ તેમની સાથે જ હતા.
રસ્તે ચાલતા એક કદરૂપું નવપરિણીત યુગલ તેની દૃષ્ટિએ પડયું. તેને જોતાં જ ગેાશાલક ખેલી ઊઠયા: વાહ રે વાહ ! તમારા કાન ! હોડ ને પેટ કેટલા વિચિત્ર અને ઢંગધડા વગરના તેમજ લાંખા ને પહેાળા છે ? તમારા દાંત તા હાથી દાંતની માફક બહાર ઝુલતા અને આંખા જાણે બિલાડાની માફક ઘૂરકતી ન હાય એવા આ તમારા દેખાવ તે મેં કયાંય જોયા નથી.મ વારવાર આ પ્રમાણે તેમની સામું જોઈ વિચિત્રતાથી તેમની મશ્કરી કરતા ગોશાલકને ઉભયદંપતિએ ક્રોધમાં આવી ખૂબ જોરથી પકડી જમીન પર પછાડયા, લાતા અને મુક્કાના મારથી અધમુવેા કરી તેને નજદીકની એક વંશજાળમાં ફેંકી દીધા. પોતાના અવિચારી કૃત્યનુ ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com