________________
વિશ્વજ્યાતિ
આ મહાન્ ક્તિ કેાઈ ગુપ્તચર નથી. તેએ રાજા સિદ્ધાર્થના પુત્ર તીર્થંકર છે. તમને મારા વચનમાં શંકા આવતી હોય તે આ હસ્તતલમાં રહેલ ચક્ર, ગદા, વજ્રા, કમળ ને કળશ વિગેરે ઉત્તમ પરમાત્માને પરિચય મળતાં જિતશત્રુએ ભગવાન અને ગેાશાલકને
[ ૧૨૪ ]
ઊભા થયા અને ખેલ્યે: ધર્મચક્રવર્તિ શ્રી મહાવીર મહાપુરુષના ચરણ તેમજ લક્ષણા જુએ. ઉત્પલ મા સત્કારપૂર્વક મુક્ત કરી એમની પાસે થયેલ અપરાધની ક્ષમા યાચી.
*
લૈાહાલ નગરથી ભગવાને પુરિમતાલ તરફ વિહાર કર્યો અને નગર બહાર શકટમુખ નામના ખગીચામાં કેટલાક સમય સુધી ધ્યાનસ્થ રહ્યા.
વષ્ણુર શ્રેષ્ઠીનુ... વૃત્તાંત
આ નગરમાં વર્ગુર નામે ધર્મપ્રેમી શેઠ રહેતા હતા. તેને ભદ્રા નામની ભદ્રિક અને ધર્મપરાયણ સ્ત્રી હતી. કર્મોવશાત આ ધર્મિષ્ટ દ ંપતિને ઘણા વર્ષોં વ્યતીત થઈ જવા છતાં કઇ પણ સંતાનની પ્રાપ્તિ થઇ નહિ, જેથી ભદ્રા શેઠાણી પોતાના વધ્યા” તરીકેના કલ કને દૂર કરવા અનેક પ્રકારનાં તપ તથા જપ વગેરે કરતી.
એક સમયે ઉભય દંપતી કરતા કરતા આ ઉપવનમાં આવી ચઢ્યા જ્યાં તેએએ ભગ્ન સ્થિતિમાં આવી પડેલુ મ ંદિર જોયુ. આ મદિર શ્રી મલ્લિનાથ ભગવ ંતનું હતું. ભગવંતની મનહર મૂર્તિ નીરખતાં જ ભદ્રા શેઠાણીને અત્યંત આનંદ થયે અને તેણે હર્ષાવેશમાં આવી તેનુ ચથાયાગ્ય પૂજન વગેરે કાર્ય કર્યું. તે સમયે ભદ્રા શેઠાણીએ એવા સંકલ્પ કર્યો કે–જો મને કંઇ પણ પુત્ર પુત્રી પ્રાપ્ત થશે તેા અવશ્ય અમે આ મ ંદિરને જર્ણોદ્ધાર કરાવશું.
આ મંદિરની નજદીકમાં જ એક વ્યંતરીદેવીનુ સ્થાનક હતું. તેની પણ ભાવપૂર્વક ભક્તિ અને સેવા ઉભય દંપતીએ કરી. વ્યંતરી દેવીના પ્રભાવથી ભાગ્યયેાગે ભદ્રા ગર્ભાવતી ની અને એક સુંદર લક્ષણવતા પુત્રને જન્મ આપ્યા.
શેઠના ના પાર ન રહ્યો. તેમણે તાત્કાલિક મલ્લિનાથ જિનમ ંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યે અને પેાતાના સ્નેહી-સંબધીજના સાથે વિશેષ ભક્તિ કરી. પછી તે હ ંમેશ શ્રી મલ્રિજિનના દર્શન-વંદન-પૂજન કરવા એ તેના નિત્યક્રમ થઇ ગયા.
આ પ્રમાણે તેના દિવસેા પસાર થતા હતા તેવામાં એક સમયે તે જિનમંદિરમાં વંદન કરવા માટે સૂસેન નામના આચાર્ય પધાર્યા. તેવામાં પૂજનની સામગ્રી સહિત વગ્યુર શ્રેષ્ઠી પણુ આવ્યા. જિનપૂજા આદિ કાર્ય પતાવી, ગુરુને વંદન કરીને તે આચાર્ય સમીપ બેઠી.
ગુરુદેવે પણ શ્રેષ્ઠીને સુપાત્ર જાણી ઉપદેશ આપતાં જણાવ્યું કે-હે મહાનુભાવ! દાન આપતાં નિયાણું કરવું નહિ. તેના ત્રણ ભેદે જ્ઞાનીએએ વિજનના હિતાર્થે કહ્યા છે.
પહેલુ અભયદાન, બીજી જ્ઞાનદાન અને ત્રીજી' ધર્મોપષ્ટ ભદાન,
(૧) અભયદાન-લેાકેાત્તર અને પારલૌકિક કલ્યાણકર છે. અભયદાન વિના કેાઈ ધર્મ કદી ચિરસ્થાપિત રહ્યો સાંભળ્યે નથી.
જ્ઞેયા
(૨) જ્ઞાનદાન-એ સદૈવ પ્રકાશ સમાન દીવા છે. તેના વગર કન્યા-કર્તવ્ય જ્ઞેયનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાનહીનને જગત અંધકાર સદેશ બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com