________________
[૧૨]
વિશ્વતિ પ્રભુએ ત્યાંથી આગળ વિહાર લંબાવ્યું અને ચાતુર્માસની સ્થિરતાર્થે તેઓ ભવિકા ગામે પધાર્યા. પ્રભુની શોધમાં આકાશપાતાળ એક કરી રહેલ ગોશાલક પ્રભુને અહીં જોતાં જ હર્ષઘેલ થઈ ગયો અને તેણે પરમાત્માને ભાવપૂર્વક વંદન કર્યું. તરણ–તારણહાર શ્રી મહાવીર દેવના મનમાં શાલકને એક પણ અવગુણ આવ્યું નહિ. તે પ્રભુની સેવામાં રહ્યો. ભદ્રિકા ગામમાં મનધાર્યા અભિગ્રહ પ્રમાણે પરમાત્માએ ચાતુર્માસની સ્થિરતા કરી અને ચાતુર્માસ ખમણ કર્યું. પારણું કરી પ્રભુએ મગધ દેશમાં વિહાર કર્યો. આ પ્રદેશમાં પ્રભુ ઉપસર્ગ રહિત આઠ માસ વિચર્યો. વર્ષાકાળ નજદિક આવતાં આલંભિકા નગરીમાં પધાર્યા અને સાતમું ચાતુર્માસ ત્યાં પૂર્ણ કરી ગામની બહાર પારણું કર્યું.
શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન શ્રી થાણાનગર તીર્થાધિપતિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું અંજનશલાકા, પ્રતિષ્ઠાનું વર્ણન તથા નવ૫દ મંદિરની ઐતિહાસિક, કેરણીના ચિત્રપટની વિગત સહિતનું સ્તવન.
(મીઠા લાગ્યા છે અને આજનાએ રાગ ) થાણાનગરના નવા દેરામાં, મુનિસુવ્રત ભગવાન રે, ભક્તિ ભાવે કરે-એ ટેક. રરાવિદેશના યાત્રાળુ આવે, યાત્રા કરીને પુન્ય ફળ પાવે;
ન મૂર્તિ દેખી મહાર રે, પૂજા પ્રીતે કરે. (૧) થાણું નગરના અભૂત અમી ઝરતી મૂર્તિ, દર્શને વ્યાપ અંતરમાં ર્તિ;
આત્મકલ્યાણ કરનાર રે, ભાવે નમન કરે. (૨) થાણું નગરના૦ શાસનસમ્રાટ, તપાગચ્છાધિપતિ, વિજયનેમિસૂરિ શુદ્ધ મતિ;
વઢવાણ શહેર માંહ્ય રે, શુભ હસ્તે વરે. (૩) થાણા નગરના અંજનશલાકા, સુવ્રતસ્વામીની, બે હજાર ચાર વૈશાક વદ છઠ્ઠની;
શુભ મુહુર્ત મંડાણ રે, શાંતિ ચિત્તે ધરે. (૪) થાણા નગરના પ્રભુપ્રવેશ પૂર્ણ ઉત્સાહથકી, બળદ એકસો આઠ જોડેલા રથથી;
અતિ ઉદ્યોત થાય રે, જેઠ વદી આમ હૈયે ધરે. (૫) થાણુ નગરના૦ વિજયપ્રતાપસૂરિ નિશ્રાએ, નેમિદાસ અભેચંદ પ્રભુ પધરાવે,
આનંદમંગળ વર્તાય રે, ભવ ભ્રમણ હરે. (૬) થાણા નગરના૦ પ્રતિષ્ઠા બે હજાર પાંચ સાલે, વસંત પંચમી હર્ષ ઉજવાળે;
સંઘ ઉમંગ ઉભરાય રે, પુન્ય પૂંજ ભરે. (૭) થાણ નગરના શ્રી સિદ્ધચક્રની અનુપમ રચના, યંત્ર, મંત્ર, સહિતની જચના (ખુબી),
પ્રીતે પેખ ધરી પ્રેમ રે, દશને દુ:ખ હરે. (૮) થાણુ નગરના શ્રીપાળકુંવર મયણું સુંદરી, સાક્ષાત પ્રતિમા અંતર ઉતરી,
આરાધે ભાવ ભરપૂર રે, પરભવનું ભાતું ભરે. (૯) થાણા નગરના નવપદ આળી શાશ્વતી સેહે, શ્રીપાળ ચરિત્ર દેખી મન મોહે; રાસ રંગ ચિત્રપટ જોય રે, અડતાલીશ અંક ઘરે. (૧૦) થાણ નગરના
(અનુસંધાન પેજ ૧૨૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com