________________
વિષ્ણુ વમાન
ત્યાંથી વિહાર કરી કૃતાંગલ પરિગ્રહધારી દરિદ્ર વિદ્ નામના સુશોભિત એક મંદિર હતુ. પ્રભુને ધ્યાનસ્થ બન્યા અને ગોશાલક શાંતિથી બેસી રહ્યો.
[ ૧૦૩ ]
પ્રકરણ પાંચમુ
પંચમ ચાતુર્માંસ
સન્નિવેશમાં પ્રભુ પધાર્યા. આ ગામમાં સપત્નીક, સારભી પાખડીએ રહેતા હતા. તેમના ફળિયામાં શિખરબંધ આ સ્થાન ચેગ્ય લાગવાથી તેના એકાંત ભાગમાં પ્રભુ
જે દિવસે પ્રભુએ અહીં કાઉસગ્ગધ્યાને સ્થિરતા કરી તે દિવસે પાખંડીઓને ધાર્મિક ઉત્સવ હાવાથી સંધ્યાકાળ થતાં જ સ્ત્રી તથા પુરુષા સામુદાયિક રીતે એકત્રિત થઈ વાજાવાજીંત્રો સાથે ગીતમાન તેમ જ નૃત્યમાં લીન બન્યા હતા. આ રીતે ઉત્સવમાં એકતાન થયાથી તેઓ દેહભાન પણ ભૂલી ગયા હતા. વાઘોના જોરશેારથી અવાજ થઇ રહ્યો હતો જેથી ગેાશાલક હેરાન થઇ ગયા. પ્રભુ તે પોતાના ધ્યાનમાં લીન હતા. મંદિરના બહારના ભાગમાં ધીમે ધીમે જળકણુ વી રહ્યા હતા તેને કારણે વાતાવરણ શાંત બન્યું હતું. ઠંડા પવન પણ સ્રીપુરુષાને મત્ત ખનાવી રહ્યો હતા. ગાનતાન ને નાચમાં મશગૂલ બનેલા લેાકેા કુટુ ખીજનાનું પણ ભાન ભૂલી જવા લાગ્યા. યથેચ્છ મદિરાપાન થવા લાગ્યું'. આવી જાતની લીલા જોઈ અત્યાર સુધી મૌન રહેલા ગેાશાલાથી સહસા બેલાઈ જવાયું કે:
આ તે કઈ જાતની ધર્મક્રિયા! જ્યાં રમણી વિષે પ્રેમ-ચેષ્ટા કરાતી હોય અને નાચ ને ગાનતાનમાં મસ્ત બનીને કાણુ પરાયું અને કાણુ પાતી તેના વિવેક પણ ન જળવાતા હાય તેને તે કેવા પ્રકારના ધર્મ કહેવા ?
આવા કકટુ વચનથી પાખ'ડીએ રાષે ભરાયા ને ગોશાલકની ડોક પકડી, માર મારી મંદિરની બહાર કાઢી મૂકયા.
બહારના ભાગમાં ઠંડો પવન તેમ જ ઝાકળસમ વરસાદ વરસતા હોવાથી ઠંડીથી ધ્રૂજતા ગાશાળા ઉચ્ચ સ્વરે ખેલવા લાગ્યા કે, દુનિયાના માર્ગ જ વિપરીત છે, જ્યાં સાચું બાલવાવાળાઓની મારા જેવી હાલત થાય છે. ''
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મંદિરના બહારના ભાગમાં ઠંડીથી ધ્રૂજતા ગોશાલકની એક વૃદ્ધને દયા આવતાં કહ્યું કે, આ ધ્યાનસ્થ મહાત્માને આ માણુસ સેવક-ભક્ત દેખાય છે તા તેને હવે વધુ હેરાન ન કરતા અંદર ખેલાવી તેને ચૂપચાપ બેસી રહેવા દો. પછી ગોશાલકને મંદિરના એક ખૂણામાં બેસાડવામાં આવ્યે અને લેાકાએ વધુ જોશેારથી નાચવા કૂદવા માંડયું. જો કે ગોશાલકને તેમના આવા અયેાગ્ય વર્તનથી ઘણુ જ લાગી આવ્યું પણ ખેલે તેા માર ખાય જેથી તે શાંત બેસી રહ્યો અને આખી રાત અશાંતિમાં ગાળી.
Ο
www.umaragyanbhandar.com