________________
[૯૮).
વિશ્વાતિ રાજચૂડના શાખાપુર અને પરાઓમાં પ્રભુને શેલતે મંખલિપુત્ર કેલ્લાગ સન્નિવેશ પહોંચ્યા. એણે ત્યાં એક તપસ્વીની તપશ્ચયો અને એના પારણની કળીચો સાંભળી. આ સર્વ ઘટનાઓ પ્રભુ મહાવીર સિવાય બીજે સંભવિત નથી, તો અવશ્ય દેવાર્ય અહીં નજીકમાં જ હેવા જોઈએ, એવા નિશ્ચય પર તે આવ્યા ને ગામમાં પ્રવેશ્યો. આ સમયે ભગવાન ગામની સીમમાંથી પાછા ફરતા એને માર્ગમાં જ મલ્યા.
તેણે તેમને વંદન કર્યું ને ગળગળા થઈ હાથ જોડી કહ્યું કે-“હે ભગવાન! આપ મારા ધર્માચાર્ય અને હું આપને શિષ્ય ” ગોશાળાની પ્રાર્થનાને સ્વીકાર કરતા ભગવાને કહ્યું: બહુ સારું” પછી તે પ્રભુની સાથે ગોશાલકે વિહાર શરૂ કર્યો.
ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજકુત
સુબોધદાયક દુહાઓ ખરે માર્ગ વીતરાગને, સૂક્ષ્મ જે હના ભેદ, શ્રદ્ધા હોય તે સદ્દહેજો, મન માં રાખી ઉમેદ. ૧ વિપ્ન કોડ રે ટળે, વંછિત ફળે તત્કાળ, સિદ્ધચક્ર સેવે સદા, તસ ઘર મંગળમાળ. ૨ જેની ચિંતા દેહ કી, એર કુટુંબ પરિવાર, એસી આત્મ જીવકી, કરતા કર્મ સં હ ૨. ૩ કાળકેરી ફાળ ભરતા, શી ગતિ તારી થશે? રેતા છતાં માનવી, ત્યાંથી તું નહીં છૂટશે. ૪
કે ન કોને કારણે, જલધિતણે જુઆળ, સારે માઠો નવ રહે, સૌને એક જ કાળ. ૫ ધર્મ કરતાં ધન વધે, વધત વધત વધી જાય, ધર્મ ઘટતા ધન ઘટે, ઘટત ઘટત ઘટ જાય. ૬ ધર્મ કરે સૌ પ્રાણુ, ધર્મ થકી સુખ હોય, ધર્મ કરતા જગમહીં, દુખિયા દીઠા ન કેય. ૭ કલ કરે સે આજ કર, આજ કરે સે અબ, કાળ પકડ લે જાયેગા તે, ફીર કરેગા કબ? ૮ રત્ન કરે આપ, ક્ષણ ગએલે નવ મળે, ઉપદેશ આ મહાવીરનો, સંભારજે પળે પળે. ૯ વી પ્રભુ ના ચરણને, પ્રણમી વિનયથી ઉચ્ચ, ભળજે ભવભવ તાહરું, શાસન ત્રિપુટી નિમણું. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com