SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨) પંડિતશ્રી 'b ૧૪પર ગણધરનું ચૈત્ય ગાથા ૬ “ગણધર ચૌરાશી કહ્યા.” c સિદ્ધાચળનું ચૈત્યવંદન. ગાથા ૭ “સિદ્ધાચળ શિખરે ચઢી.” તે બાવન જિનાલયનું ચૈત્યવંદન.ગાથા ૩ “શુદિ આઠમ ચંદ્રાનન.” e પર્યુષણનું ચૈત્યવંદન. ગાથા ૯ “પર્વ પજુસણ ગુણનીલે.” ૩ નેમિનાથને વિવાહલે. સંવત્ ૧૮૬૦ના પિસ વદિ ૮. ૪ શુભલિ . સંવત ૧૮૬૦ના ચૈત્ર શુદિ ૧૧. આમાં પિતાના ગુરૂ શ્રી શુભવિજયજીના ગુણનું વર્ણન છે. ૫ કૂણિકનું સામૈયું. એમાં કૂણિકરાજાએ કરેલા વિરપ્રભુના અપૂર્વ સામૈયાનું વર્ણન છે. ૬ છપન્ન દિકુમારી રાસક્રીડા. ઢાળ ૨. “માતાજી તમે ધન્ય ધન્ય રે.” ૭ લાવણી. a શ્રી પાર્શ્વનાથજીની લાવણું. ગાથા ૧૦. “સુણે સયણ એસે સાંઈ સલુણે. ” 6 શ્રી સ્થળિભદ્રની લાવણી ગાથા ૯ “સુણે સખીરી રંગ મહેલમાં મેં ફીરતી'તી દિવાની.” (૮) આરતિ. શ્રી પાર્શ્વનાથની આરતી. ગાથા આરતી કાજે પાસ કુમરકી.” (૯) રગણુકિત ૬૩૬ અક્ષરાત્મક કાવ્ય. આમાં આ રગણુ જ વાપર્યો છે. ગુરુ લઘુ ગુરૂએ રગણ થાય છે. આખા કાવ્યમાં એ એક જ ગણુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy