SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫૪ ) પતિશ્રી (a) જેની તારિખ મળે છે તેવાં સ્તવને. ૧ અઠાણું (અલ્પબદુત્વ) બોલનું સ્તવન. સં. ૧૮૫૫ના માગશર વદિ ૧૦ ૨ શ્રી વિરપ્રભુનું પાંત્રીશ વાણીના ગુણનું સ્તવન. સંવત્ ૧૮૫૭ ના શ્રાવણ શુદિ ૪. ૩ અક્ષયનિધિ તપનું સ્તવન. સંવત્ ૧૮૭૧ શ્રાવણ વદિ. ૪ શ્રી સિદ્ધાચળનું સ્તવન. સંવત્ ૧૮૭૩. ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન. સંવત્ ૧૮૭૭ માગશર વદિ ૧. શંખેશ્વર સાહિબ સાચે, બીજાને આશરે કાચે રે.શં આ સ્તવનમાં સંઘનું વર્ણન સુંદર છે અને શંખેશ્વર પ્રતિ કવિની ખાસ ભક્તિ તો એમની પ્રત્યેક કૃતિમાં ઝળકે છે તેથી ખૂબ રસથી આ સ્તવન બનાવ્યું છે. આ પ્રસંગે જણાવવું ઉચિત છે કે દરેક મોટી કૃતિમાં શ્રી વીરવિજયે શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ શરૂઆતમાં કરી છે જે કૃતિઓ વાંચવાથી માલુમ પડશે. તેમની શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિ વિશેષ ભક્તિ હતી. ૬ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન કૃતિ સં.૧૮૭૮માગશર શુદિ૧૧ ૭ શ્રી વિમળાચળનું સ્તવન. નવાણું યાત્રાનું સંવત્ ૧૮૮૪ મહા સુદિ ૧૧. યાત્રા નવાણું કરીએ વિમળગિરિ, યાત્રા ૮ શ્રી મહાવીરસ્વામીનું સત્તાવીશ ભવનું સ્તવન. સંવત્ ૧૯૦૧ શ્રાવણ શુદિ ૧૫ (b) જેની તારિખ મળતી નથી તેવાં સ્તવન – ૧ શ્રી સીમંધર જિન સ્તવન. “ગુણનિધિ સાહિબ વંદીએ.” ૨ , “ ગુણ અનંત અનંત બિરાજે' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy