SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજયજી. (૫૫). ૩ શ્રીશંખેશ્વર જિન સ્તવન. અતિશય મહિમા. ગાથા ૧૫. ઢાળ ૩ સીમંધર તુજ મિલને. ” છ ગાથા ૮ ધ્યાનમાં ધ્યાનમાં ધ્યાનમાં રે, જિનરાજ લિયા મેં ધ્યાનમાં. ” ૫ શ્રી સિદ્ધચક સ્તવન. ગાથા ૧૧ “અતિશય ચઉતીશ શોભતા” ૬ , ગાથા ૧૦ “ સકળ સુરાસુરવંદ્ય નમીજે.” ૭ શ્રી સિદ્ધ સ્તવન. ગાથા ૫. સિદ્ધ જગત શિર શોભતા, રમતા આતમરામ; લક્ષ્મી લીલાની લહેરમાં, સુખિયા છે શિવઠામ. સિદ્ધ ૮ શ્રી ઝષભદેવ સ્તવન ગાથા “નાભિ નરિદનનંદન વંદિયે રે.” ગાથા ૭ “ઉભે રહેતે હે જીઉરા.” ૧૦ શ્રી સિદ્ધાચળ સ્તવન. “જિતારી અભિગ્રહ લીધે. ગાથા ૧૧ બહુધા આ સ્તવન ઉપર જણાવેલ (a) ૪ વાળું જ છે. ગાથા ૯ “મન તનના મેળા કરી લેજો.” ગાથા ૧૧ “શીતળવર સિદ્ધાચળ છાયા.” ગાથા ૧૫ “વિવેકી વિમળાચળ વસીએ.” ગાથા ૯ “સુહંકર સિદ્ધાચળ શેરી.” ગાથા ૭ “વિમળાચળ વિમળા પાણી.” આ સ્તવન હાલ પણ ખૂબ પ્રચલિત છે. એની પ્રથમ ગાથા – વિમળાચળ વિમળા પાણું, શીતળ તરૂ છાયા કરાયું; રસધક કંચન ખાણું, કહે ઈદ્ર સુણે ઈંદ્રાણું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy