SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) પંડિતશ્રી કેશ્યા કહે સુણજો સુમને, આશ નિરાશ કર્યા અમને; પ્રીતમજી ન ઘટે તુમને, રસિલા સાથે અમે રમશું. ૧ ઉઠી પ્રભાતે નમણું,નિત્ય જમાડી પછી જમશું રસી૨ એહ સગાઈ નવી કરવી, પિયુ ન ઘટે મત એ ધરવી; પૂરવ નારી પરિહરવી. રસીલા. ૩ બાર વરસ સુખ સાંભરતાં, સાલે હઈડામાં બળતાં; આંખે આંસુડાં ઝરતાં. રસીલા. ૪ માસ અસાડે અનેક ફળ, દવ દાઝેલ તરૂવેલ વળે; વલ્લભ વિરહે દેહ બળે. રસીલા. ૫ શ્રાવણ સીચે ધરતી, મેલડી ટહુકા કરતી; વાદળી કામ વિશે ઝરતી. રસીલા. ૬ ભાદરવે ભરજળ વરસે, પંખી યુગલ માળે ઠરશે; વિરહી નારી કીશું કરશે? રસીલા. ૭ આસો માસે દીવાળી, સાકર સેવ ને સુંઆળી; છાંડી થાળી પિયુ ભાળી. રસીલા. ૮ ધ સીતા શશીભજનમાં, કાર્તિકે કેળીતણું વનમાં દેખી સાલે છે મનમાં. રસીલા. ૯ માર્ગશિરે મન્મથ જાગે, મેહનાં બાણ ઘણું વાગે; દુઃખ મેહન મળતાં ભાંગે. રસીલા. ૧૦ પિષ તે શેષ કરે ધાન, શું કરે સેપારી પાન; વલ્લભ વિણુ ન વળે વાન. રસીલા. ૧૧ ૧ દુધને સીતા-સાકર. ૨ રાત્રિભેજનમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy